આમ તો ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અહીં આલ્કોહોલની વાત કરવી જરા મુશ્કેલ બને છે. પરંતુ અલ્કહોલ પીવાની મનાઇ છે. વાત કરવામાં શું ખોટુ છે. ત્યારે આજે આપણે એક એવા પુલ વિશે જાણીશું જે ફુલઓફ બીયરથી ભરેલો હોય અને તમને તેમાં ન્હાવાનું કહેવામાં આવે તો કેટલી મજા આવે. બસ એવો જ એક પુલ દુનિયાનો સૌથી પહેલો પુલ બન્યો છે. જે ૭૦૦ વર્ષ જુના કિલ્લામાં બનાવવામાં આવ્યો છે. આ ૭૦૦ વર્ષ જુનો કિલ્લો એટલે ઓસ્ટ્રેલિયાનો સ્ટોર્કનેબર્જર કિલ્લો…..અહિં આ પુલની મુલાકાત લેતા મહેમાનોએ બીયરથી ભરેલાં પુલમાં ન્હાવા માટે રૂ.૨૦૦ એટલે કે રૂ.૧૬,૫૦૦ ચુકવાના રહે છે અને પુલમાં બે કલાક સુધી ન્હાવાનો મોકો મળે છે. તેમજ આ પુલમાં અંદાજીત ૪૨,૦૦૦ બીટરના પીન્ટ ઠલવામાં આવ્યા છે. આ સાથે જ બીયરમાં ન્હાવાની સાથે સાથે જો બીયરની લજ્જતમાણવી હોય તો પણ અલગથી બીયર આપવામાં આવે છે. પરંતુ બીયરના પુલમાંથી ડાયરેક્ટ બીયર ન પીવાની સુચનાં પણ તેમાં જાણકારી ધ નેક્સટ જાણકારી ધ નેક્સટ જાણકારી ધ નેક્સટ પહેલેથી આપવામાં આવે છે. તો આ છે ઓસ્ટ્રેલીયાનો દુનિયનો સૌ પ્રથમ બીયરનો પુલ જેમાં ન્હાતા લોકોમાટે કહેવાય છે. ગળા ડુબ નશામાં છે.
Trending
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન