અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં બુધવારે ભારે વેચવાલી જોવા મળી હતી. સેશન દરમિયાન ટેલિકોમ સર્વિસ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનો શેર 17 ટકા તૂટીને 10 રૂપિયાની નીચે રૂ.9.60ને અડ્યો હતો….

આરકોમ સહિતની અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના શેરો તૂટવાથી બુધવારના એક જ દિવસમાં આ કંપનીઓના રોકાણકારોના રૂ.4,104 કરોડ ધોવાયા હતા. આરકોમની માર્કેટ કેપ રૂ.348 કરોડ, રિલાયન્સ ઇન્ફ્રાની માર્કેટ કેપ 1107.18 કરોડ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.