રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ગર્વનર શક્તિ કાંત દાસની સાથે દેશનાં અગ્રણી સહકારી આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન જ્યોતીન્દ્રભાઇ મહેતા (ચેરમેન-નાફકબ, સહકારી બેન્કોની સર્વોચ્ચ સંસ્થા), દિલીપભાઇ સંઘાણી (ચેરમેન-નાસ્કોમ્બ), વી. વી. અનાસ્કર (ચેરમેન-એપેક્ષ બેન્ક, મહારાષ્ટ્ર), ગૌતમજી ઠાકુર (સારસ્વત કો-ઓપેરેટીવ બેન્ક, દેશની મોટામાં મોટી સહકારી બેન્કનાં ચેરમેન), ભીમા સુબ્રમનીયમ (સીઇઓ-નાસ્કોમ્બ) વગેરે ઉપસ્તિ રહ્યા હતા.સરકાર સો સહકારની આ મુલાકાત દરમ્યાન વિવિધ મુદે વિચાર વિમર્શ થયેલ.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી