કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ હોય છે જો કે માત્ર પાકી કેરી નહીં પરંતુ કાચી કેરી પણ આપણા સ્વાસ્થ્ય સો જોડાયેલી ઘણી ખામીઓને પૂરું કરવાનું કામ કરે છે.

એટલા માટે તમે આરોગ્યપ્રદ રહેવા ઇચ્છો છો તો ગરમીમાં કાચી કેરીનું સેવન જરૂર કરો.

  1.  કાચી કેરી લોહીથી જોડાયેવી દરેક બીમારીઓને દૂર કરે છે તથા એમાં રહેલા કેટલાક ખાસ તત્વો લોહીને સાફ કરવાનું કામ કરે છે.
  2.  જો તેમ એસિડીટીની સમસ્યાથી પીડિત છો તો કાચી કેરીમાં મરી નાંખીને ખાશો તો ગેસની સમસ્યાથી આરામ મળશે.
  3.  ડાયાબિટીસની બીમારીમાં કાચી કેરીને ઉકાળીને એનું પાણી પીવાથી શુગર હંમેશા કંટ્રોલમાં રહે છે.
  4.  શરીરમાં અપચો હોય તો કાચી કેરીની સાથે હીંગને મિક્સ કરીને ખાવાથી આરામ મળે છે આ ઉપરાંત જીવ ગભરાવવા પર એનું સેવન કરવાથી ફાયદાકારક થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.