તો સચિન તેંડુલકરે બીજા કમિટમેન્ટને અલવિદા કહી દેવી પડે

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે સચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાનો ક્ધસલ્ટન્ટ બને. અત્યારે સચિન ટીમની એડવાઈઝરી કમિટીનો મેમ્બર છે. બીસીસીઆઈની સ્પેશ્યલ કમિટીના સભ્યો સી.કે.ખન્ના, રાહુલ જોહરી, અમિતાભ ચૌધરી અને ડાયાના એડુલ્જી સાથેની મીટીંગ દરમિયાન રવિ શાસ્ત્રીએ પોતાની આ ઈચ્છા જાહેર કરી હતી. અત્યારે તો રવિની આ ઈચ્છા ઓફ ધ રેકોર્ડ એટલે કે માત્ર સાદા કાગળ પર છે. કેમ કે, રાષ્ટ્રીય ટીમ સાથે ક્ધસલ્ટન્ટ તરીકે અગર ફૂલટાઈમજોડાવું તે કોન્ફલીકટ ઓફઈન્ટરેસ્ટનો મુદ્દો છે. અગરસચિન તેંડુલકર ટીમ ઈન્ડિયાનો

ક્ધસલ્ટન્ટ બને તો તેણેઆઈપીએલ સહિત તેના અન્યકમિટમેન્ટને અલવિદા કહીદેવું પડે તે દીવા જેવીચોખ્ખી બાબત છે. કેમ કે અહીં કોન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટનો નિયમ લાગુ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.