રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ ઉંમરે પણ રવીનાની સુંદરતાની કોઈ સરખામણી નથી. હાલમાં જ રવિનાએ તેની સિમ્પલ સ્ટાઈલમાં તસવીરો શેર કરી છે. જેમાં તેણે લોંગ વાઈટ શર્ટ પેહર્યો છે જેમાં તે ખુબજ આકર્ષક અને ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથેજ રવીનાએ આ સ્ટાઈલ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.

Snapinsta.app 448634480 18409726648075029 288536247329192272 n 1024 Snapinsta.app 448726918 18409726633075029 1157792060696400192 n 1024 Snapinsta.app 448733958 18409726651075029 2710657669745105413 n 1024 Snapinsta.app 448472246 18409726606075029 2678542872359628111 n 1024 Snapinsta.app 448473277 18409726624075029 5779505322998565198 n 1024 Snapinsta.app 448590062 18409726615075029 4555762794181872825 n 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.