દશેરા નિમિતે બુરાઈ પર અચ્છાઈનાવિજયના પ્રતિક સમાન વિજયાદશમીમાં રાવળ દહનની તૈયારી પૂર્ણતાના આરે છે. એક કથા પ્રમાણે ભગવાન રામે આજના દિવસે રાવણનો વધ કર્યો હતો. આ પર્વને અસત્ય પર સત્યના વિજયરૂપે મનાવવામાં આવે છે.માટે જ દશમીને વિજયા દશમી તરીકે ઉજવાય છે. ભગવાન રામ દ્વારા દશ માથાવાળા રામનું દહન કરવામાં આવે છે. અને વિજય દિવસ મનાવવામાં આવે છે. રાજકોટના રેસકોર્ષ ખાતે રાવણ દહનની તૈયારી પૂર જોરમાં ચાલી રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.