રાજ્ય સરકાર દ્વારા મારી માટી, મારો દેશના નામના અનેક કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં આવો જ એક કાર્યક્રમ યોજાયો જેમાં રતનબાઈ મસ્જિદ નો તિરાંગ થી ભવ્ય શણગાર કરવામાં આવેલ છે. આ માટે મરહુમ અબ્બાસબાપુ ચિશ્તી ના પરિવાર ના ફૈઝાન ચિશ્તી ના માર્ગદર્શન હેઠળ હુશેની વાએઝ કમિટી ના સભ્યો, રતનબાઈ મસ્જિદ ના મૌલાના મુસ્તાક બાપુ બ્લોચે જહેમત ઊઠાવી હતી. આ દૃશ્ય રાત્રિના જોતા બુર્જ ખલીફા દૃશ્યમાન થાય છે. તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…