Abtak Media Google News
  • અબતકની મુલાકાતમાં સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવારના આગેવાનોએ મહોત્સવની વિગતો આપી જ્ઞાતિજનોને ધર્મોત્સવમાં ઉમટી પડવા કરી હાકલ

સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશભરમાં વસતા સમસ્ત ત્રિમાળી સોની પાટડીયા પરિવારના સતિમાં રતનબાનો 27 મો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ અને સ્નેહમિલન પાટડી ખાતે 23 મે ગુરૂવાર વૈશાખ સુદ પૂનમે યોજાશે અબ તકની મુલાકાતમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા સમાજના આગેવાનો જીગ્નેશભાઈ વાગડિયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદીપભાઈ જડિયા ,નિલેશભાઈ જડિયા ,રાજુભાઈ પાટડીયા ,સુમિતભાઈ વાગડીયા, શ્વેતાબેન વાગડીયા ,હસ્મિતાબેન પાટડીયા, એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે    ” સમસ્ત શ્રી માળી સોની હળવદ પાટડિયા વાગડીયા પાટડિયા મેથાણીયા પાટડિયા જાબુકીયા પાટડિયા પરિવારનાં સતિ માં રતનબા 27 મો નવચંડી યજ્ઞ તથા સ્નેહ સંમેલન પાટડીમાં વૈશાખ સુદ પુનમ તારીખ 23-5-2024 ગુરૂવાર આયોજન કરવામાં આવ્યું છે.

તા. 23 સવારે 8 વાગે યજ્ઞ પ્રારંભ ધ્વજા રોહાણ સવારે 9 કલાકે માં ની ચુંદડી સવારે 9.30 શ્રી ફળ ડોમ બપોરે 11.30 કલાકે સ્નેહ સંમેલન 12.30  બપોરે 1 વાગે  મહાપ્રસાદનું આયોજનદ કરાયું છે.

રાજકોટ થી પાટડી માટે બસ પેલેસ રોડ શ્રી આશાપુરા માતાજી મંદિર થી તારીખ 23/5/2024 ગુરૂવાર સવારે 5 વાગે ઉપડશે..

તેમાં નામ નોંધાવવા માટે જીજ્ઞેશ વાગડીયા મો.9723390909 તથા સંદિપ ભાઈ જડિયા 7405458123 નોંધવામાં આવશે.

સતિ માં રતનબા નવચંડી યજ્ઞ માં સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવારનાં 1200 થી વધારે લોકો ઉપસ્થિત રહેશે… આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર સતિ માં સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી મોહનલાલ ચુનીલાલ પાટડીયા ભુજ હસુભાઈ હરજીવનદાસ પાટડીયા (બાપુ) અમદાવાદ જયસુખભાઈ પોપટલાલ પાટડીયા સામખિયાળી હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા હળવદ કિરણભાઈ વસંતભાઈ પાટડીયા લુણસર પ્રકાશભાઈ ભગવાનજી વાગડીયા વડોદરા રાજેરાભાઈ ધીરજલાલ પાટડીયા કંઠલાલ જીજ્ઞેરા નટવરલાલ વાગડીયા રાજકોટ તથા કારોબારી સભ્યો ધવલભાઈ જયેશભાઈ પાટડીયા બહુચરાજી ભરતભાઈ ગોપાલભાઈ પાટડીયા બહુચરાજી કલ્પેશભાઈ ંહસુભાઈ પાટડીયા રાજકોટ ભાવિનભાઈ ધીરજલાલ વાગડીયા રાજકોટ રાજુભાઈ અંબાલાલ પાટડીયા રાજકોટ સંદિપભાઈ જડીયા રાજકોટ દેવનભાઈ પાટડીયા રાજકોટ સુમિત પ્રદિપભાઈ વાગડીયા રાજકોટ નિલેશભાઈ શાંતિલાલ જડીયા ગોંડલ જયેશભાઈ જગજીવનદાસ પાટડીયા અમદાવાદ જીજ્ઞેશભાઈ હરજીવનદાસ પાટડીયા અમદાવાદ દિનેશભાઈ ચંદુલાલ પાટડીયા અમદાવાદ પ્રકાશભાઈ પોપટલાલ પાટડીયા આણંદ દિપકભાઈ ધીરજલાલ પાટડીયા બરોડા આશિષભાઈ પાટડીયા જામનગર ઉમંગભાઈ દિપકભાઈ પાટડીયા કઠલાલ મનુભાઈ અંબાલાલ પાટડીયા સુરત રાજેશભાઈ જગજીવનદાસ પાટડીયા સુરત ભરતભાઈ ચીમનલાલ પાટડીયા નડીયાદ તથા મહિલા કમિટી મેમ્બર નિલાબેન જયેશ કુમાર પાટડીયા અમદાવાદ ભાવિકાબેન હાર્દિક કુમાર પાટડીયા સુરત હિર હાર્દિકભાઈ પાટડીયા સુરત પ્રિશા હરિભાઈ સોની બોટાદ હેતલબેન રાજેશભાઈ પાટડીયા કઠલાલ રસીલાબેન મોહનલાલ પાટડીયા ભુજ માયાબેન જયસુખભાઈ પાટડીયા સામખીયારી ઇલાબેન હર્ષદભાઈ પાટડીયા હળવદ નીતાબેન કિરણભાઈ પાટડીયા લુણસર શ્વેતાબેન જીજ્ઞેશભાઈ વાગડીયા રાજકોટ હસ્મિતા બેન મિલનભાઈ પાટડીયા રાજકોટ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.