રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી છે. આ વેબ સીરિઝમાં રસિકાને તેના જબરદસ્ત અભિનય માટે ઘણી પ્રશંસા મળી હતી. ફેશનની બાબતમાં રસિકાની કોઈ સ્પર્ધા નથી. રસિકાની દેશી સ્ટાઈલ પણ ઘણી સ્ટાઈલિશ છે. યલો સાડીમાં રસિકા એકદમ ક્લાસી લાગી રહી છે. રસિકાએ સાડી સાથે સિમ્પલ મેકઅપ અને નેકપીસ પહેર્યા છે. રસિકાએ યલો સાડી સાથે વાઈટ મોટીની જ્વેલરી પહેરી છે. આ એમ્બ્રોઇડરી કરેલી સાડી સાથે રસિકાનું બ્લાઉઝ સ્ટાઇલિશ છે. રસિકાનો આ ડિઝાઈનર સાડી લુક પણ ખૂબ જ ક્લાસી છે.