ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોરબંદર, સોમનાથ ખાતેના તેઓશ્રીના કાર્યક્રમમાં જવા માટે વાયુસેનાના ખાસ વિમાનમાં આજે સવારે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોચતા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું લાલ જાજમ સાથે રાજકોટ મહાનગરપાલીકાના મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેરાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા એ ગુલદસ્તો આપી ઉસ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. રાષ્ટ્રપતિ સાથે શ્રીમતિ સવિતા કોવિંદ પણ પ્રવાસમાં સાથે રહયા હતા. એરપોર્ટ ખાતેના સ્વાગત કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ પોરબંદર જવા વાયુસેનાના ખાસ હેલીકોપ્ટરમાં રવાના થયા હતા.
Trending
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.