રંગોળી કલ્પના અને ગૃહસુશોભનની એક અનોખી કળા છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીઓ આલેખાતી રંગબેરંગી ભાત-ભાતની રંગોળીઓ આલેખાતી જોવા મળે છે. ત્યારે જી.કે. ધોળકિયા સ્કૂલ પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વાલીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કલાત્મક રંગોળીએ જેવી કે રાધા-કૃષ્ણ, મોર, રામ-સીતા, ગણેશજી તથા કુદરતી દ્રશ્ય વગેરે બનાવી આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે સ્કૂલના આંગણાને સુશોભિત બનાવ્યું હતું. આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વાલીઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી