તેલુગુ સિનેમાની અભિનેત્રી રાશિ ખન્નાએ તેની આગામી ફિલ્મ “બાક” ના ટ્રેલર લોંચમાં તેની હાજરીથી ફેશન જગતમાં હલચલ મચાવી દીધી છે. રાશિ ખન્નાએ અદભૂત ફ્લોરલ ડિઝાઈનર લહેંગામાં તેના બધા ચાહકોને આકર્ષિત કર્યા જેમાં તેણે ફ્લો મીડી સ્કર્ટ અને દુપટ્ટા સાથે મિની બ્લાઉઝમાં જોવા મળી.