ટોંચની બેંકોએ લોન માટે બિલ્ડરોની વ્યક્તિગત સંપત્તિ ગેરંટી તરીકે માંગતા મુશ્કેલી વધી
રેરાની અમલવારીના ફફડાટી બેંકો હવે બિલ્ડરો પાસે લોન માટે વધારાની સિકયુરીટી માંગી રહી છે. પરિણામે બિલ્ડરોની માઠીમાં રેરાના કારણે વધારો યો છે. આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને યશ બેન્ક સહિતની ટોંચની બેંકો લોન માંગનાર બિલ્ડરોની વ્યક્તિગત મિલકતોને પણ ગેરંટી તરીકે મુકવાનું દબાણ કરે છે.
રેરાના નિયમ મુજબ ડેવલોપરે સેપ્રેટ એકાઉન્ટમાં ખરીદદારો પાસેી મેળવેલા નાણાની ૭૦ ટકા રકમ રાખવાની હોય છે. પરિણામે ડેવલોપરો પાસે ખર્ચ માટે માત્ર ૩૦ ટકા રકમ જ બચે છે. રેરાના કડક કાયદાનો બિલ્ડરો ભંગ કરશે તેવી બીકી બેંકો હવે બિલ્ડરોની વ્યક્તિગત મિલકતોને ગેરંટી તરીકે મુકાવાનો આગ્રહ કરી રહી છે.
રેરાના કારણે બેંકોમાંી લોન લઈને પ્રોજેકટ ઉભો કરતા બિલ્ડરોને પડયા પર પાટુ સમાન સ્િિત ઉભી ઈ છે. રેરાની અમલવારી પહેલા જ બિલડરોની હાલત કફોડી બની ગઈ છે. ઘરની ખરીદી કરતા લોકો તેમજ રીયલ એસ્ટેટને રેગ્યુલાઈઝડ કરવાના હેતુી રેરાનું ઘડતર યું હતું. પરંતુ હવે આ કાયદો આફત સમાન લાગી રહ્યો છે. રેરાી ઘર ખરીદનારાઓને સીધો ફાયદો ની પરંતુ બિલ્ડરોની ખેંચતાણ વધી છે. બેંકો હવે ધીરાણ આપવા મો ફેરવી રહી છે. પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્ર મંદીમાં સપડાય તેવી પરિસ્િિત ઉભી ઈ છે.