રેરામાં સ્થાનિક ઓથોરીટી સામે પણ કાર્યવાહી કરવાની સત્તા હોવાથી  પ્રોજેકટોને મંજૂરી ઝડપી મળે તેવી પુરી શકયતા

આગામી માર્ચી બાંધકામ અને રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવો કાયદો રેરા અમલમાં આવવાનો છે ત્યારે આ કાયદામાં મિલકતની માલીકી, કમ્પીલીશન સહિતના બાબતે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. આ નિયમો લાગુ યા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મહત્વના ફેરફારો જોવા મળશે તેવું કહેવાય રહ્યું છે.

બીજી તરફ આકરા કાયદાઓના કારણે બિલ્ડર્સ અને ડેવલોપર્સના વિકાસને માઠી અસર વાની સંભાવના પણ દર્શાવાઈ રહી છે. આ કાયદા પ્રમાણે જો બાંધકામની મંજૂરીમાં ઓોરીટી ઠાગાઠૈયા કરશે તો તેને પણ દંડવામાં આવશે. આગામી ૧લી મેી રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ રેરા લાગુ વાના છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રના કાયદાઓ વધુ મજબુત બનશે.

આ ઉપરાંત ડેવલોપર્સને પ્રોજેકટો સમયસર પૂરા કરવા માટે નિયમોની કડક અમલવારીનું પણ ધ્યાન આપવામાં આવશે. જો કે, ઘણી વખત ઓોરીટી દ્વારા મંજૂરી આપવામાં આવતી ન હોવાી પ્રોજેકટમાં સમય લાગે છે. જેના કારણે ડેવલોપર્સને દંડાવું પડે છે. આ પરિસ્િિતનો નિકાલ કરવા માટે ઓોરીટી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

રેરા અમલમાં આવવાની વાત તા ડેવલોપર્સ અને બિલ્ડરો દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે, અમુક સર્ટીફીકેટ અને બીજી કાર્યવાહીમાં ઓોરીટી દ્વારા વાર લગાડવામાં આવતી હોવાી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે આ પ્રશ્ર્નો અંગે પણ યોગ્ય નિયમોની અમલવારી વી જોઈએ. તંત્રએ ડેવલોપર્સ અને બિલ્ડરોની માંગને ધ્યાને લઈને મંજૂરીમાં ઠાગાઠૈયા કરતા ઓોરીટી સામે પણ પગલા લેવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનો સમાવેશ રેરામાં પણ કરવામાં આવ્યો છે.

વધુમાં વેબસાઈટ ઉપર પણ આ બાબતની જાણકારી આપવામાં આવશે તેવું રાજયના હાઉસીંગ મીનીસ્ટર પ્રકાશ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં મંજૂરીમાં જો સમય લાગી જાય તો રીયલ એસ્ટેટ પ્રોજેકટ રીયલ્ટી એજન્ટ વગેરેને મંજૂરીમાં મોડુ વા બાબતના કારણો બતાવવા પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ક્રેડાઈના પ્રમુખ શાંતિલાલ કટારીયાએ કહ્યું હતું કે, રેરાના કાયદામાં તમામ જાતની પારદર્શકતા આવે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેી બિલ્ડરો અને ડેવલોપર્સને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. આ ઉપરાંત પ્રોપર્ટી ખરીદનારા લોકોને પણ કાયદાના કારણે પુરતી સરળતા મળી રહે. જો કે અમુક નિયમો એવા છે કે જેના કારણે બિલ્ડરો અને ડેવલોપર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે આગામી સમયમાં આ બાબતે વધુ વિશ્લેષણ ાય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.

એક બિલ્ડરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, વધુ રોકાણ ધરાવતા પ્રોજેકટોને કોઈને કોઈ કારણોી અટકાવવામાં આવે છે. જેના કારણે મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ જો રેરા સનિક ઓોરીટીને પ્રશ્ર્ન પુછવાની સત્તાનો સમાવેશ કરે તો આવા એકમોને ઝડપી મંજૂરી મળી શકે અને જો ઝડપી મંજૂરી મળશે તો પ્રોપર્ટી ખરીદનાર લોકોને પણ તેનો પુરતો ફાયદો મળી રહેશે. કારણ કે મંજૂરી ઝડપી મળતા તેનો કબજો પણ ઝડપી આપી શકાશે.

આગામી ૧લી મેી લાગુ તા આ રેરાના કાયદામાં હજુ ભવિષ્યમાં પણ ફેરફારો વાની સંભાવના દેખાઈ રહી છે કારણ કે બિલ્ડરો ઉપર વધુ પડતો પંજો કસવામાં આવ્યો હોવાી રીયલ એસ્ટેટ ક્ષેત્રનો વિકાસ ‚ંધાય તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જો એક અવા બીજી રીતે ડેવલોપર્સ અને બિલ્ડરો ઉપરના કાયદા વધુ કડક કરવામાં આવશે તો સુકા સો લીલુ બળે તેમ યોગ્ય નિયમોની અમલવારી કરીને કામગીરી કરતા લોકોને પણ તેની માઠી અસર પહોંચશે તેમ લાગી રહ્યું છે. આ પરિસ્િિતમાં ગ્રાહકોની સો ડેવલોપર્સને પણ ધ્યાને રાખીને તટસ્ કામગીરી વી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.