યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ
ઉના તાલુકાના જાખરવાડા ગામે પંચાયત દ્વારા ૧૪ નાણાં પંચાયત હેઠળ સ્ટીક લાઈટ ફીટ કરવા માટે સરકારે બે ભાગમાં મંજૂરી આપેલ જેમાં પ્રથમ ભાગ કુલ ૪૦ એલીડી સ્ટીક લાઇટોની મંજૂરી મળી નથી જેની કિંમત એક લાખ ૯૯ હજાર ૭૦૦ મંજુર કરેલ હતી તથા બીજા તબક્કામાં ૨૦ સ્ટ્રીક લાઇટ ૯૯ હજારમાં ૯૦૦ની કિંમતની રકમ મંજુર કરેલ જેમાં ૬૦ સ્ટ્રીકલાઇટ ગામમાં લગાવેલી હોય જેની કિંમત ૨૦૦૦૦૦ ૯૯ હજાર છસ્સોની બે તબક્કામાં જાખરવાડા ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી જેમાં સરકારે સ્ટ્રીક લાઇટ જે સારી કંપની તથા કોલેટી તેમજ સાઈઝ વાપરવાની હોય છેં. તેમાં હલકી ગુણવત્તાની સ્ટ્રીટ લાઇટ ફીટ કરી નાણાકીય ઉચાપત કરેલ હોય અને આ સ્ટ્રીટ લાઇટ ખરેખર બજાર કિંમત ૧૨૫૦ છે અને ગ્રામ પંચાયત એ સ્ટ્રીટ લાઇટ ઓ
બજારમાંથી ૪૧ સોના ભાવના બીલો બનાવીને કુલ ૬૦ સ્ટ્રીટ લાઈટ કુલ રૂપિયા એક લાખ ૭૧૦૦૦ નહિ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ એ સરકારની આટલી મોટી રકમ નું કૌભાંડ આચરવામાં આવેલ છે તેમજ સરપંચ ને વીજળી કારણ માટે માલ સામાન સરકારની સંસ્થા પાસે પ્રમાણિક નથી તેમજ વશભવ કરણ ની કામગીરી સરકાર માન્ય ઈલેક્ટ્રીક ટેકર બુકલેટમાં જણાવેલ સ્પેસીકફીસન મુજબ કરાવેલ નથી તેમજ નો એસ ઓ આર લાઈટ માટે વ્યાજબી ભાવનું તુમ પ્રમાણપત્ર લીધેલ ન હોય તેની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે