માટીની પરવાનગી લય અને તંત્રને અંધારામાં રાખી અને પોતાની માલીકીની જગ્યામાં મચ્છીનું કોલ્ડ સ્ટોરેજ બનાવાનું હોવાથી સરકારની જમીનમાંથી મફતમાં લાખો રૂપીયાની માટી ચોરીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.

એક જાગૃત નાગરીક દ્વારા નામ ન આપવાની શરતે અને માથાભારે શખ્સો દ્વારા ધમકીઓ આવાની બીકે તંત્રને જાણ અખબાર વારા કરાવવા જણાવેલકે આમા અધિકારી પણ સંડોવાયેલ છે એમ કહી અખબાર પ્રસિધ્ધ કરાવેલ કે આ સરકારમાં આમ જ ચાલે છે એમ કહી તંત્ર સામે પગલા ભરવા રાવ ઉંઠી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.