બોલિવૂડ એક્ટર રણવીર કપૂર પોતાની ડ્રેસિંગના લઈને ચર્ચામાં રહતો હોય છે. પોતાની અબજ ગજબ સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા અને ખબરમાં રહે છે. હાલમાં જ રણવીર એક પાર્ટીમાં પોતાના ડ્રેસિંગને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. એક ઇવેન્ટમાં રનવીર સ્કર્ટ પહેરીને પહોચ્યો હતો. રનવીરે આ ફોટા પોતાના ટ્વિટર પર શેર કર્યા હતા.રણવીરના આ
ટીવ્ટ્ટ પર દીપિકાએ એમોજીસમાં નો લખ્યું લાગે દીપિકાએ રણવીર ની આ સ્ટીલે પસંદ આવી નથી. રણવીર પોતાની અજીબો ગરીબ ડ્રેસિંગના કારણે હમેશા ચર્ચામાં રહે.રણવીર ની આ અજગ ગજબ ડ્રેસિંગ સ્ટાઇલ દીપિક માટે ટેન્શન બની ગઈ છે.