પોતાની અનોખી ફેશન સેન્સ માટે જાણીતો રણવીર સિંહ તેના કપડાંની પસંદગીમાં એકદમ અનોખો છે. રણવીરને ટ્રેડિસનોલ લુક સાથે ખુબજ આકર્ષિત લાગી રહ્યો છે. રણવીર ઇન્ડસ્ટ્રીમાં ફેશન ઇવોલ્યુશનનો પ્રતિક છે. હાલમાંજ રણવીરે ઇન્સ્ટાગ્રામ પર તેની આકર્ષિત ફોટોઝ સાથે પોસ્ટ મૂકી છે જેમાં તેણે કોફી કલર નું જેકેટ અને બ્લેક કલરનો શર્ટ પેહર્યો છે. રણવીરના આ લુકને જોઇને ફેન્સ તેના દિવાના થય રહ્યા છે.