અનુષ્કા શર્મા તેની અપકમિંગ મૂવી ફિલોરીના પ્રમોતીઓન મા વ્યસ્ત છે .હાલ માં જ અનુષ્કા ને અને તેની સાથે તેના કો – સ્ટાર દિલજીત ને એરપોર્ટ પર કીલ્ક કરવામાં આવી . અનુષ્કા તેના ફિલોરી શુઝ દ્વારા ફિલ્મ નું પ્રમોસન કરતી જોવા મળી પરંતુ આ રણવીર સિંહ પોતાની ફિલ્મ બાજીરાઓ મસ્તાની ના પ્રમોસન માં પણ તેના ફિલ્મ ના નામ નું લખેલું ટી-શર્ટ પહરી ને પ્રોમોસન કરતા જોવા મળ્યા હતા . ત્યારે અનુષ્કા શર્મા એ પણ ફિલોરી ના પ્રમોસન માટે આ આઇડિયા અપનાવ્યો હતો
Trending
- Mahindra એ તેની SUV કારનું વેચાણ કરી વર્ષ 2025માં બનવ્યો રેકોર્ડ…
- Suzuki એ માર્ચ 2025 માં 1.25 લાખ યુનિટનું વેચાણ કરી બજારમાં ધમાલ મચાવી
- 21 વર્ષનું થયું Gmail..!
- સુરત: યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો…
- CM પટેલનો સર્વાસમાવેશી-પારદર્શી વહીવટનો અનોખો અભિગમ
- સગીરા પર દુ*ષ્કર્મ આચર્યા બાદ આરોપી સાથે થયું આવું!!!
- Bajaj Pulsar એ તેના અનેક મોડલના ભાવમાં કર્યો ઘટાડો…
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક