હાલ કેટરીના અને રનબીર તેની આગામી ફિલ્મ જગ્ગા જસુસ નુ શુટીંગ કરી રહયા છે. બન્ને ના બ્રેક અપ પછી બન્ને મા ignore game શરુ જારી છે. હાલ મા જ અજ્બ પ્રેમ કી ગજબ કહાની ના પ્રોડ્યૂસર ની બર્થ ડે પાર્ટી મા રનબીર ના હોવા થી કેટરીનાએ આ પાર્ટી સ્કીપ કરી હ્તી. આ ઉપરાંત જગ્ગા જસુસ ના સેટ પર પણ બન્ને એક બીજા થી રહે છે દુર.આ ઉપરાંત કેટરીના રનબીર સાથે તેની ફિલ્મ જગ્ગા જસુસ ના પ્રમોસન માટે પણ કહે છે ના
જગ્ગા જાસુસ ના સેટ પર રનબીર – કેટરીના ની ignore game.
Previous Articleશ્રીદેવી ની ફિલ્મ મોમનુ ટ્રેલર થયુ રીલીઝ …
Next Article અબતક ન્યુઝ -05-04-2017