જામનગર રોડ પર વોર સોસાયટી સામે અયોઘ્યા નિવાસી ખાખી મહંત રામલક્ષ્મણદાસજી મહારાજ ગુરુ નારણદાસજી મહારાજ સ્થાપિત, પ્રાણ-પ્રતિષ્ઠા રામજી મંદીર રામ લક્ષ્મણ આશ્રમ ખાતે મંદીરના પૂ. બિહારીબાપુના પ્રેરક સાનિઘ્યમાં તાજેતરમાં અખંડ રામધુન યોજાઇ હતી. દેશનાં ૧ર જયોતિલિંગમાં દર સાલ ૯ દિવસ માટે યોજાતા અખંડ હરિનામ સંકિર્તનના ભાગરુપે યોજાતી આ રામધુન દર સાલ અહિ યોજાય છે. શહેરના દુર દુરના વિસ્તારોમાંથી રામપ્રેમી ભકતો વિશાળ સંખ્યામાં હાજરી આપીને રામધૂનના સત્સંગનો લાભ લઇ રહ્યાં છે. મંદીરે આવનાર તમામ ભકતોને માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અખંડ રાભધુનના અંતિમ દિવસોમાં રામપ્રેમી ભાવિકોને રામધુનમાં સાહેલ થવા રામલક્ષ્મણ આશ્રમ રામજી મંદીરના મહંત રાઘવદાસબાપુની યાદીમાં આમંત્રણ અપાયું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે