સમગ્ર ગુજરાતમાં ૧૫ થી ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી પંદર દિવસોને સ્વચ્છતા પખવાડ્યું તરીકે ઉજવણી કરવાના આવી રહી રહી છે જેમાં જેતપુર પાલિક દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાગરિકો પાસે શપથ લેવડાવી સ્વચ્છતા જાગુતી ના કાર્યકમો કરવામાં આવી રહ્યા છેજ્યારે અહીંની બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહેરનાં મુખ્ય રસ્તા પર એક રેલી નું આયોજન કરવામાં આવેલ હતું અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ માં બેનરો સાથે સ્વચ્છતા ના નારા લગાડી શહેરના લોકો ને સ્વચ્છતા માટે અપીલ પણ કરવામાં આવી હતા કોલેજના પ્રિન્સિપાલ ચોચા,ચીફ ઓફિસર રબારી તેમજ સેનિટસન વિભાગના ટાટામિયા દ્વારા સ્વચ્છતા જાગૃતિ માટેના કાર્યકમો નું અયોજન કરવામાં આવેલ હતું
Trending
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !
- Winter skincare tips : શિયાળામાં સાબુ છોડો, આ 6 નેચરલ વસ્તુ તમારા ચહેરાને રાખશે એકદમ સોફ્ટ
- શિયાળાનું સુપરફૂડ સંતરું, રોજ ખાવાથી હેલ્થ રહેશે તગડી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો