સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના કાર્યાલય થી મોંઘવારી બાબતે રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં કોંગ્રેસના તમામ કાર્યકરો જોડાયા હતાં.હાલ મા ગુજરાત અને ઓલ અવર ભારત મા મોંઘવરી એ મઝા મૂકી છે
ત્યારે પેટ્રોલ હાલ મા ૭૮ રૂપિયા ને પાર છે અને ગેસ ના ભાવ આસમાને હાલ મા મોદી સરકાર મા પહોચ્યા છે ત્યારે આજે સવારે કોંગ્રેસ દ્વારા રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ભલજીભાઈ સોલંકી , રોહિત ભાઈ પટેલ, .બી.કે. પરમાર,વગેરે જેવા કોંગ્રેસ ના કાર્યકરો અને મહિલા કાર્યકરો જોડાયા હતાં અને ગામ ના લોકો એ પણ સમર્થન અપિયું હતું
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com