રકુલ પ્રીત સિંહ ઓલ-વ્હાઈટ એસેમ્બલમાં ખુબજ સ્ટાઈલીસ્ટ લાગી રહી હતી, જેમાં ફીટેડ જેકેટ અને મેચિંગ સિલ્ક સ્કર્ટ જોવા મળે છે. રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર તેના અદભૂત વ્હાઇટ આઉટફિટની તસવીરો પોસ્ટ કરી છે. રકુલ પ્રીત સિંહે 15.9k હજાર રૂપિયાની કિંમતનું ફ્રિડા જેકેટ પહેર્યું હતું. રકુલ પ્રીત સિંહે 9.6k રૂપિયાની કિંમતના સાયરન સિલ્ક સ્કર્ટ સાથે તેના જેકેટની જોડી બનાવી હતી. રકુલ પ્રીત સિંહે તેના ઓલ-વ્હાઈટ લુક સાથે બ્રાઉન પોઈન્ટેડ ટો સ્ટિલેટો પંપ પસંદ કર્યા. રકુલનો આ લુક જોઈ તેના ફેન્સ તેના દિવાના થઇ રહ્યા છે.