Abtak Media Google News

રકુલ પ્રીત સિંહ તેની પ્રોફેશનલ લાઈફ સિવાય લગ્ન પછી તેની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે પણ ખૂબ જોડાયેલ છે. હાલમાં જ અભિનેત્રીની એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં રકુલ લાલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પોસ્ટના કેપ્શનમાં લાલ મરચાની ઇમોજી પણ મૂકી અને રકુલની આગામી ફિલ્મ ‘ઈન્ડિયન 2’ 12 જુલાઈએ રિલીઝ થશે.

Snapinsta.app 449449175 18447153844063272 7516931442365827293 N 1080 Snapinsta.app 449607312 18447153790063272 2532005116336836923 N 1080 Snapinsta.app 449752307 18447153847063272 5091635588744896888 N 1080 Snapinsta.app 449756000 18447153820063272 8552763070168836657 N 1080 Snapinsta.app 449784493 18447153802063272 2693326293828800926 N 1080 Snapinsta.app 449393987 18447153811063272 50465963175802035 N 1080

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.