શ્રાવણ સુદ પૂર્ણીમાનો દિવસ એટલે ભાઇ-બહેનના અતૂટ સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન બહેન પોતાના ભાઇની કલાઇ પર રાખડી બાંધી આશિર્વાદ આપે છે.પણ વિપરીત સંજોગોના કારણે જેલ હવાલે થયેલા ભાઇઓ અને બહેનો રક્ષાબંધનને પર્વે ઉજવી શકે તે માટે રાજકોટ જીલ્લા જેલના સુપ્રિટેન્ડન્ટ સોનારાએ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. જેલમાં રહેલા ૧૬૦૦ કેદી પૈકી ૧૦૦૦ કેદીઓને પોતાની બહેને રાખડી બાંધી હતી જયારે જેલમાં રહેલી ૧૦ મહીલાના ભાઇઓ જેલી આવી પોતાની બહેન પાસે રાખડી બંધાવી ત્યારે ભાઇ-બહેનના હેતના ભાવ વિભોર દ્રશ્ય સર્જાયા હતા.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી