અબતક, રાજકોટ
સંસદના શિયાળુ સત્રમાં સરકારની કાર્યક્ષમતા નું પ્રતિબિંબ પડયું હોય તેમ લોકસભા માં 117 ટકા કામગીરી જવા પામી છે રાજ્યસભામાં પણ ભારે વિરોધ થતાં સરકારને ડેમ સુધારા ખરડો પસાર કરવામાં સફળતા મળી છે. સંસદના કાર્યકાળ માં 109 સંસદ અને કુલ 140 સાંસદે સદનમાં પોતાની વાત રજૂ કરી હતી કલમ 192 હેઠળ કોરોના પરિસ્થિતિ ની ચર્ચા ચાલુ રાખો અને અન્ય કામગીરી પણ આયોજન મુજબ ચાલી હતી રાજ્ય ડેમ સુરક્ષા ખરડા ને પસાર કરાવવામાં કોઈ બીજનો મળ્યું ન હતું.
વિપક્ષોએ કરેલા વિરોધ નો છેદ ઉડી ગયો હતો, અને અંતે ડેમ સુધારા ખરડો પાસ થઈ ગયો છે આ ખુલ્લામાં જળાશયો ના સર્વે મોની કરી સંચાલન સહિતની કામગીરી અને નીચાણવાળા વિસ્તારોમાં આવતી આફતો અને આંતરમાળખાકીય સુવિધાઓ ના અંગેની જોગવાઈ કરવામાં આવી છે અગાઉ પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ વિધાનસભાઓમાં આ કરો પાસ થઈ ચૂક્યો હતો વિપક્ષોએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા રાજ્યસભામાં તે ભારે વિરોધ વચ્ચે ડેમ સુરક્ષા ખરડો પસાર કરવામાં સફળતા મેળવવાનું સરકારની સંતોષ થયો હતો લોકસભામાં 117 ટકા કામગીરી ને પણ સરકારે પોતાની સફળતા ગાથામાં જોડી દીધું હતું.