રાજય પોલીસ દળમાં વિશિષ્ઠ ફરજ બજાવનાર IPS સહીતના પોલીસ અધિકારી અને કમઁચારીઓને મહામહીમ રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયેલ હતા. જે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવાનો સમારોહ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના વરદ હસ્તે ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહજી જાડેજા, જે.એન.સિંહ, અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ, DGP શિવાનંદ ઝા સહીત રાજયના પોલીસ વડાઓ સહીતના ગણ-માન્ય મહાનુભાવો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ચંદ્રકો પ્રાપ્ત કરનારના પરિવારની હાજરીમાં અમદાવાદ ખાતે યોજાયેલ જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. અરુણભાઈ ત્રિવેદીને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરવામાં આવતા, બહોળો મિત્ર વતુઁળ ધરાવતા મિલનસાર સ્વભાવના અરુણભાઇ ત્રિવેદીને જીલ્લા પોલીસ વિભાગ, તેમજ તેમના શુભચિંતકો દ્રારા ઠેર ઠેરથી શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત