નાના કર્મચારીઓ પગારપંચમાં અનેક વિસંગતતાઓ ઓકટ્રોય ગ્રાન્ટની વધુ ફાળવણી કરવા રાજુલાના પૂર્વ પ્રમુખ ચિરાગ જોશીની રજુઆત
રાજય સરકાર આગામી બજેટ રજુ કરનાર છે જેમાં નગરપાલિકા સેવા સદનના નાના કર્મચારીઓ કે જે સીધા લોકોના વોર્ડ વાઈઝ સંપર્કમાં હોય છે સરકાર દ્વારા શહેરી વિકાસ ખુબ લક્ષથી કાર્ય કરે છે પરંતુ નગરપાલિકા કર્મચારીઓ પગારપંચમાં અનેક વિસંગતતાઓ જોવા મળે છે. ઘણી નગરપાલિકા ચોથા પગારપંચના લાભો તો ઘણા પાંચમાં ઘણા છઠ્ઠા લાભો મળે છે. હાલમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કર્મચારીઓ નિવૃતિ થયેલા છે કોઈ ભરતી થય નથી.
વસ્તી વિસ્તારમાં શહેર શાળા કોલેજ દવાખાનામાં રોડ-રસ્તા ખુબ વિકાસ થયો ત્યારે કર્મચારીઓ રજુઆત કરી છે પરંતુ વધુ લાભોથી વંચિત છે. આવેદનપત્ર ધરણા કાર્ય થયા છે. શહેર ખુબ દરખાસ્ત મંજુરમાં છે.ઐતિહાસિક સરકાર નગરપાલિકા સેવા સદન કર્મચારીઓ માંગ આગામી બજેટમાં લેવા તેમજ ઓકટ્રોય છે. ગ્રાન્ટ મળે છે જેમાં વધારો કરેલ નથી. જાગૃત પૂર્વ પ્રમુખ ચિરાગ બી.જોશી રાજુલાને પદાધિકારીઓએ માંગ કરી છે.
નાના કર્મચારીઓ દેશ મોંઘવારી બાળકો અભ્યાસ ભાડુ અનેક મુશ્કેલી સામે તેમજ આ કર્મચારીઓ ચુંટણી સફાઈ સરકાર યોજના અમલ જોડાયેલા હોય છે.રાજકીય માહોલ વચ્ચે સાચી માંગ રાજય સરકાર દફતર સુધી ફાઈલ અટવાઈ પડતી હોય રાજય મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગ સંભાળી રહી હોય યોગ્ય કરવા કર્મચારીઓ પગાર વધારે કરવા લોકો ઈચ્છી રહ્યા છે.