છેલ્લાં ત્રણ દાયકાી ભાજપમાં સક્રિય અને પાયાના કાર્યકર રાજુભાઈ ધ્રુવની પ્રદેશ પ્રવક્તા તરીકે વરણી તા ભાજપ અને માધ્યમો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે
ગુજરાત ભાજપ્ના પ્રદેશ પ્રવક્તા તરીકે છેલ્લા ત્રણ વર્ષી ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ તેમજ ભાજપ્ના સૌરાષ્ટ્ર વિભાગના મીડિયા સંયોજક અને વિભાગીય પ્રવક્તા તરીકે છેલ્લા ૨૩ વર્ષી જવાબદારી વહન કરતા ભાજપ્ના પાયાના કર્મઠ કાર્યકર્તા રાજુભાઈ ધ્રુવની વરણી કરવામાં આવી છે.
ભાજપ્ના મૂકસેવક અને મક્કમ સિધ્ધાંતનિષ્ઠ કાર્યકર્તા તરીકે એમનો પરિચય સનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓને છે. ૧૯૯૭માં ભારતીય જનતા પાર્ટીએ રાજુભાઈને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા તરીકેની જવાબદારી સોપી હતી. ત્યારી લઈ આજ સુધી સનિક અખબારોી લઇ આંતરરાષ્ટ્રીયસ્તરની વિવીધભાષી ચેનલો, એના પ્રતિનિધિઓ સો સંપર્કસેતુ બની રાજુભાઈ ભાજપ અને પ્રસાર માધ્યમો વચ્ચેનો મજબુત સેતુ બની રહ્યા છે. ધારાસભા, લોકસભા અને મ્યુનીસીપલ કોર્પોરેશનની ૫-૫ ચુંટણીઓમાં એમને માધ્યમો સુધી પક્ષ અને પક્ષના નેતૃત્વની વાત પહોચાડવામાં મહત્વની ભૂમીકા ભજવી અજોડ કામગીરી કરી છે.
માત્ર રાજકીય કાર્યક્રમોની વાત ની. આરએસએસના સ્વયંસેવક તરીકે મોરબી મચ્છુ ડેમ-૧ પુર હોનારત, ૨૦૦૧નો સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલો ધરતીકંપ, કે ૧૯૯૭-૯૮ ની અતિવૃષ્ટિ-વાવાઝોડું કે ૧૯૯૮-૯૯નો દુષ્કાળ હોય. રાજુભાઈ આવા સમયે પણ પ્રજા અને પક્ષની વચ્ચેની કડી બની કામગીરી કરતાં રહ્યા છે. આ બધી સ્િિતમાં રાજુભાઈએ સૌરાષ્ટ્ર કચ્છના મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી દરેક સમયે પ્રશંસનીય રીતે ર્સાક કરી નિભાવી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીની ૨૦૦૨ની રાજકોટ વિધાનસભા ની પેટાચૂટણી હોય કે ગુજરાત ગૌરવ યાત્રા હોય કે ૨૦૧૨માં સમગ્ર ગુજરાતમાં યોજાયેલા એમના સદભાવના પર્વ હોય. રાષ્ટ્રીયસ્તરેી યોજાયેલી જનાદેશ યાત્રા, સુરાજ્ય યાત્રા, સુવર્ણ જયંતી યાત્રા, વિવેકાનંદ યાત્રા જેવા અનેક કાર્યક્રમો વખતે એમણે સૌરાષ્ટ્ર ભાજપ્ના પ્રવકતાની જવાબદારી નિભાવીને સરકાર કે પક્ષની યશસ્વી કામગીરીને જહેમતપૂર્વક નિષ્ઠાપૂર્વક નિભાવી ને લોકો સુધી પહોચાડી છે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીજી , શ્રીમતી આનંદીબેન પટેલ, વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને સરાહી છે.
૧૯૯૫- ૯૬મા ગુજરાતમાં જયારે રાજકીય ક્ષેત્રે પ્રવાહી સર્જાઈ ત્યારે રાજકોટ શહેર ભાજપ્ના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી રાજુભાઇ ધ્રુવ ને પણ સોપાઈ હતી જે તેમણે કપરા સંજોગો માં પણ કુશળતાપૂર્વક આ કામગીરી ને બેખૂબીી બજાવી હતી. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના ડીરેક્ટર તરીકે પણ ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી રાજુભાઈએ નોંધપાત્ર કામ કર્યંવ છે. હાલ તેઓ ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર જનવિકાસ મંચએ બે સંસ દ્વારા રાષ્ટ્રવાદ દેશભક્તિ અને સામાજિક ઉત્કર્ષના કાર્યો કરવા રાજુભાઇ અને એમના સાીઓ સો સતત સક્રિય છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના એકાત્મ માનવ વાદના સિદ્ધાંતોમાં પ્રેરણા લઈને જીવનમાં ઉતારવા સતત અને મૂલ્યનિષ્ઠા સો પ્રયાસ કરે છે. ગુજરાત ભાજપ્ના પ્રદેશ પ્રવક્તા તરીકે રાજુભાઈ ધ્રુવની વરણી તા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સહિતના સો પ્રદેશ ભાજપ્ના અગ્રણીઓ તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓએ શુભેચ્છા સો અભિનંદન પાઠવ્યા છે.