- ડાયરામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો નોટોનો વરસાદ: ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરાઈ
- ભક્તિ સ્વામીજી ( ખીરસરા ),રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મયુરધ્વજસિંહ જાડેજા (જે.એમ.જે. ગ્રુપ), રાજદીપસિંહ જાડેજા (રિબડા) ,ધર્મેન્દ્રસિંહ રાણા (ખાટડી ) સહિતના અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
- કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાનું ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરાયું સ્વાગત
અબતક, ઋષિ દવે, રાજકોટ
દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાની 16 દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા રતનપર આવી પહોચી હતી.ગત રાત્રીએ રતનપર રામજી મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજભા ગઢવી, ધીરુભાઈ સરવૈયા તેમજ શેખર ગઢવીએ પોતાનું સાહિત્ય અને હાસ્યરસમાં લોકોને તરબોળ કર્યા હતા.લોક ડાયરામાં ક્ષત્રિય ધર્મ , હિન્દુત્વ , ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર કરવામાં આવી હતી .ભક્તિ સ્વામિ (ખીરસરા), રાજ્યના પૂર્વ મંત્રી હકુભા જાડેજા,સુરેન્દ્રસિંહ વાળા ( દંડક ) , મયુરધ્વજસિહ જાડેજા (j.m.j.ગ્રુપ) , રાજદીપસિંહ જાડેજા ( રિબડા ) , ધર્મેન્દ્રસિંહ રાણા ( પિન્ટુભાઈ ) સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો . રાજયભરમાં અંદાજે 1,900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા તા.16/05/2022 ના રોજ સોમનાથ ખાતે પહોંચશે .આજે વહેલી સવારે એક્તા યાત્રાનું રાજકોટ શહેરમાં આગમન થયું હતું. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પરથી પસાર થનાર આ યાત્રા કરણી રથનું માધાપર ચોકડીએથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ , સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા.અલગ અલગ પોઈન્ટ ઉભા કરી રાજકીય સંગઠનો , સંતો મહંતો , આગેવાનો , વિવિધ સમાજ સંગઠનો , સંસ્થાઓ દ્વારા કુમકુમ તિલક , ફુલહાર , ઢોલનગારા , ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
એકતા યાત્રાની સફળતાના સુકાનીઓ…
એક્તા યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા , પ્રભારી ભરતભાઈ કાઠી , પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા , પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા , પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા , ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા , પૃથ્વીસિંહ પરમાર , સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ શહેર જાડેજા , રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા , શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ , પ્રભારી ભરતસિંહ જાડેજા , સત્યેન્દ્રભાઈ ખાચર , શીવરાજભાઈ ખાચર , રાજદીપસિંહ જાડેજા , રાજાભાઈ વાવડી , સતુભા જાડેજા , જગદીશસિંહ જાડેજા , માણસુરભાઈ વાળા , ગજુભા જાડેજા , ઉપેન્દ્રસિંહ ઝાલા , બલભદ્રસિંહ જાડેજા , યુવરાજસિંહ ઝાલા , સત્યજીતસિંહ જાડેજા , વનરાજસિંહ ઝાલા , ભુપેન્દ્રસિંહ ઝાલા , પ્રદિપસિંહ જાડેજા , યોગરાજસિંહ જાડેજા , જશુભા જાડેજા , પ્રયરાજસિંહ જાડેજા , મયુરસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ ઝાલા , દશરથસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે .
શહેર ભાજપ દ્વારા એક્તા યાત્રા કરણી રથનું સ્વાગત કરાયું
દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સંગઠન રાજપુત કર ણી સેના ની 16 દિવસની ગુજરા ત પિર ભ્રમણ એક્તા યાત્રા કરણી રથ નું પ00 થી વધુ કારો , જીપો, ટૂ વ્હીલર , આશ્વારસવાર સાથે રાજકોટ મહાનગર ખાતે આગમન થયેલ હતુ ત્યારે આ એક્તા યાત્રા કરણી રથધ્વારા ક્ષત્રીય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઇતિહાસની ધરોહરને ઉજાગર કર વામાં આવી ર હી છે ત્યારેશહેર ભાજપ ધ્વારા અમીન માર્ગના છેડે અમૃતસાગર પાર્ટી પ્લોટ પાસે, 1પ0 ફુટ ર રીંગ રોડ ખાતે એક્તા યાત્રા કરણી રથનું ભવ્ય સ્વાગત કર વામાં આવ્યું હતું. તેમજ કર ણી સેનાના પ્રમુખ જે.પી. જાડેજાનું ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ ધ્વારા ફુલહાર થી સન્માન કર વામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરા ણી, સાંસદ રા મભાઈ મોકર રીયા, ધારા સભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો.પ્રદિપ ડવ, મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુર , રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરરીયા, વિરેન્દ્રસિહ ઝાલા, દિવ્યરા જસિહ ગોહીલ, પર ેશ હુંબલ, વિક્રમ પુજારા , કલ્પનાબેન ક્યિાડા, અનીલભાઈ પારેખ, પુષ્કર પટેલ, વિનુભાઈ ઘવા, સુર ેન્દ્રસિહ વાળા,મનુભાઈ વઘાશીયા, રા જેન્દ્રસિહ ગોહિલ, દીનેશ કાર રીયા, ઘનશ્યામ કુંગશીયા, ર મેશભાઈ દોમડીયા, નિતીન ભુત, તેજશ જોષી, રજનીભાઈ ગોલ, હરેશકાનાણી, હરીભાઈ રાતડીયા, હીતેશ રાવલ, પ્રદીપ નીર્મળ, વીરેન્દ્ર ભટૃ, પ્રવીણ ઠુંમર , કાથડભાઈ ડાંગર , કેતન વાછાણી, નરેન્દ્ર કુબાવત, અજય પર માર , મહેશ અઘેરા , વજુભાઈ લુણસીયા, કીર ણબેન હર સોડા, લલીત વાડોલીયા, ભર ત શીંગાળા, કુલદીપસિહ જાડેજા, પૃથ્વીસિહ જાડેજા, મનીષ રા ડીયા, દેવાંગ માંકડ, જયમીન ઠાકર , હિરેન ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, દિલીપ લુણાગર રીયા, પરેશ પીપળીયા, જીતુભાઈ કાટોળીયા, ચેતન સુરેજા, અશ્ર્વીન પાંભર ,ડો.દર્શનાબેન પંડયા, નીરૂભા વાઘેલા, , વિનુભાઈ સોરઠીયા, અતુલ પંડીત, જાગૃતીબેન ભાણવડીયા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરીવારના રાજ ધામેલીયા, ભાવીન ધોળકીયા તેમજ વર્ષીત મોર ઝર રીયાએ જહેમત ઉઠાવી હતી.