રાજમાતા ફરી જંગલમાં પરત ફરતા સનિક રહેવાસીઓમાં પણ આનંદ
કાંકરજની પ્રખ્યાત સિંહણ રાજમાતા સારવાર બાદ તંદુરસ્ત તા ફરીી જંગલમાં મુકત કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જના ચિફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ એ.પી.સિંઘે કહ્યું હતું કે, રાજમાતાને જશાધાર એનીમલ હેલ્ સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. સનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી કે, રાજમાતા નામની આ સિંહણને ઈજાઓ ઈ છે. અમરેલીના કાંકરજ ગામ નજીક આ સિંહણ છેલ્લા ૧૫ વર્ષી રહે છે અને આ વિસ્તારના મોટાભાગના સિંહો રાજમાતાના પરિવારના હોવાનું પણ કહેવાય છે.
વધુમાં આશ્ર્ચર્યની વાત એ છે કે સામાન્ય સિંહણ દર ત્રણ વર્ષે બચ્ચાઓને જન્મ આપે છે પરંતુ રાજમાતાએ માત્ર ૨૮ ી ૨૯ મહિનાના સમયગાળા બાદ તંદુરસ્ત બચાઓ આપ્યા છે. આ ઉપરાંત ડિસ્ટ્રીક ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ મોહનરામે કહ્યું હતું કે, તેમણે જોયેલી આ સૌી મોટી સિંહણ છે. રાજમાતા તંદુરસ્ત ઈને જંગલમાં પરત ફરતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ખુશ યા છે. કારણ કે આ અગાઉ જયારે રાજમાતાને પ્રાણી સંગ્રહાલયમાં રાખવાનો નિર્ણય યો હતો ત્યારે આંદોલન ઉઠયું હતું અને રાજમાતાને જંગલમાં જ વિચરવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.