૧૪ વર્ષ પહેલાનું નાનુ સોપાન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંપની દ્વારા શિક્ષણ, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક વિકાસને લગતા સોફટવેર અને મોબાઈલ એપ ફ્રિમાં ઉપલબ્ધ

રાજકોટની મલ્ટીઆઈફોન આઈડીયોટેકનોલોજી પ્રા.લી.એ આઈડીયોટેકનોલોજી ક્ષેત્રે એક સાથે ૧૪ વર્લ્ડ રેકોર્ડસ બનાવીને રાજકોટને ગૌરવ અપાવ્યું છે. ગ્રાહકને વ્યાજબી ભાવે અદ્યતન ટેકનોલોજી પાડવાનો કંપનીનો મુખ્ય ઉદેશ છે સાથે કંપની ચેરીટીમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. આ અંગે વધુ વિગત આપવા મલ્ટીઆઈકોનના નેન્સી પટેલ, હેમલ ટંકારીયા અને મલ્હાર જીવરાજાનીએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.મલ્ટીઆઇકોન કંપની, ભાવિન ઠક્કર દ્વારા ૧૪ વર્ષ પહેલા શરૂ કરાયેલ આઈ. ટી. ક્ષેત્રે એક નાની પણ મક્કમ શરૂઆત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી કંપની બની છે. કારકિર્દીની શરૂઆતી જ પોતાની આવડતી અને સુજબુજ થ સમાજ માટે તા દેશ માટે કઈ કરી છૂટવાનું સ્વપ્ન મૂળમાં હોય તેમનાં વ્યવસાયિક વિકાસની સો સો તેમણે સમાજ ઉપયોગી સોફ્ટવેર અને મોબાઈલ એપ્લીકેશન બનાવી જેમાં શિક્ષણ, સામાજિક સુરક્ષા, સાઈબર ક્રાઈમ વિગેરેનો સમાવેશ થય છે. આ બધીજ એપ્લીકેશનસ તદન ફ્રી માં ઉપલબ્ધ છે. વધુમાં, મલ્ટીઆઇકોન કંપની, સકારાત્મક સમાચારોને પ્રોત્સાહિત, કરવા માટે ન્યુઝ ઓન સ્કીન નામનું ઓનલાઈન પોર્ટલ પણ ચલાવે છે. આ ઉપરાંત, ભાવિન તેમની આવકનો એક ચોક્કસ ભાગ દેશ તા સમાજ માટે કાર્ય કરતી સંસઓને આપે છે. આટલું જ નહિ, મલ્ટીઆઇકોન કંપની ઓનલાઈન ખરીદી કરતાં તેમનાં દરેક ગ્રાહકને આવી સંસ્થાને દાન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. અને જે ગ્રાહક પોતાની ઈચ્છા દર્શાવે તે ગ્રાહકે ચૂકવેલ રકમ માંથ મલ્ટીઆઇકોન કંપની ૧૦% આવી સંસઓમાં દાન કરે છે. જેનાં માટે ગ્રાહકોએ કોઈ વધુ નાણા ચૂકવવાનાં હતા ની. ભાવિનનું એવું માનવું છે કે આવું કરવાથ તે ગ્રાહકમાં, સમાજ માટે એક ઉમદા કાર્ય કરવાનું બીજ રોપાય છે અને ભવિષ્યમાં તે ગ્રાહક પોતે સજાગ મને સમાજ માટે કંઈક કરવા માટે પ્રેરાશે.આવા અનુકરણીય સ્ત્યુતને, ફેબ્રુઆરી ૨૦૧૭ માં જીનિયસ ફાઉન્ડેશન દ્વારા ભાવિન ઠક્કરની મલ્ટીઆઇકોન કંપનીને આઈડીયોટેકનોલોજી જીનીયસ ઓફ ધી યર એવોર્ડી અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવેલ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામાંકિત એવી ૧૩ રેકોર્ડ કંપનીઓ એ ભાવિન ઠક્કરની મલ્ટીઆઇકોન કંપનીને આવા ઉમદા કાર્ય બદલ વર્લ્ડ રેકોડર્સી સન્માનિત કરેલ છે. જેમાં, વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા, અમેઝિંગ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,  ભારત વર્લ્ડ રેકોર્ડ, ક્રીએટીવ રેકોર્ડ,  ડાયમંડ વર્લ્ડ રેકોર્ડ, એવરેસ્ટ વર્લ્ડ રેકોડર્સ, હજી જીનિયસ બુક ઓફ રેકોડર્સ,ગોલ્ડન સ્ટાર વર્લ્ડ રેકોર્ડ્સ ફોરમ,  ઈનક્રેડીબલ બુક ઓફ રેકોડર્સ,  ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોડર્સ, આઉટ ઓફ ઈમેજીનેશન સુપર્બ વર્લ્ડ રેકોડર્સ, ઉતર પ્રદેશ બુક ઓફ રેકોડર્સ,  વન્ડર બુક ઓફ રેકોડ઼ર્સનો સમાવેશ થય છે. ભાવિન ઠક્કર અને તેમની મલ્ટીઆઇકોન આઈડીયોટેકનોલોજી કંપનીની ટીમ ભારત તા દુબઈ થી કાર્યરત છે અને ખુબજ ટૂંકા સમયમાં આઈડીયોટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ કરવા જઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.