દેશભરની 1672 રૂપસુંદરીઓમાંથી ગુજરાતની યુવતીની રોનક રંગ લાવી
ગુજરાતની યુવતી ઓ બધા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે કોઈને કોઈ ક્ષેત્રમાં નામના મેળવી ચૂકી છે પરંતુ સૌંદર્ય સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની યુવતી ક્યારે પણ જળહળી શકી ન હતી પરંતુ હવે એવો પણ અફસોસ નહીં રહે કે સૌંદર્ય ક્ષેત્રે ગુજરાતની યુવતી ના હોય કેમકે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગોવામાં કે આઈ એફ એ મિસ ઇન્ડિયા સ્પર્ધા અમરેલીની અને છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટમાં રહેતી ખુશી ત્રિવેદી પોતાના શિરે પહેર્યો છે
ગુજરાતનું રાષ્ટ્રીય સ્થળ નામ રોશન કર્યું છે ગુજરાત નો આ સૌથી પહેલા નેશનલ ક્રાઉન છે દેશભરમાંથી 1672 યુવતીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં સ્ટેટ વાઇસ 32 સૂન્દરીઓને ફાઇનલ પસંદ કરવામાં આવી હતી ગોવામાં યોજાયેલ વિવિધ રાઉન્ડમાં અંતે રાજકોટની ખુશી ત્રિવેદી સૌંદર્યમાં પ્રકાશિત થઈ હતી અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલી મિસ ઈન્ડિયાની ખુશી ત્રિવેદી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 2019 માં જ્યારે ખુશી ત્રિવેદી અમરેલીમાં રહેતી હતી ત્યારે તેઓએ આ સ્પર્ધા નું સ્ટેટસ જીત્યું હતું ત્યારબાદ તેણે રાજકોટ માં આવી બીએસસી નો અભ્યાસ શરૂ કર્યો હતો.
ગુજરાતની યુવતી સુંદર અને દરેક બાબતમાં ટેલેન્ટ હોવા છતાં સૌંદર્ય ક્ષેત્રમાં આગળ જવા પ્રયત્ન કરતી નથી રાજ્યમાં તેજ હન્ટ ઓછી છે કે એચ એફ આયોજિત આ કે આઈ એફ એ મિસ ઇન્ડિયામાં ભાગ લેવા ખુશી ત્રિવેદી ખૂબ જ ખૂબ જ તૈયારી મહેનત કરી હતી ત્રણ એકવાર નિષ્ફળતા મળી હોવા છતાં પ્રયત્ન ચાલુ રાખીએ અને અભ્યાસની સાથે સાથે ડાન્સ કોરિયોગ્રાફી ગરબા ટ્રેનિંગ તેમજ જીમ ટ્રેનર ના વ્યવસાય ની સાથે જ ગુજરાતમાં સૌથી પહેલી વાર મિસ ઈન્ડિયા નો ક્રાઉન લાવવા માટે સતત પ્રયત્નો શીલ રહી હતી સફળતાનો શિખર પ્રાપ્ત કર્યો હતો
મોટાભાગના મિસ ઈન્ડિયા એક્ટિંગ ક્ષેત્રે ઝંપ લાવે છે પરંતુ ખુશી ત્રિવેદી એક્ટિંગ ક્ષેત્રે જોવા માગતી નથી એક્ટિંગ એનો ક્યારે શોખ રહ્યો નથી મિસ ઈન્ડિયા નો ટાઈટલ જીત્યા બાદ ફિલ્મ અને ટીવીમાં ઘણી બધી ઓફરો આવી રહી છે પણ તેમને પેજ હન્ટમાં જવાનું ઈચ્છા છે જેમાં ખાસ કરી ફેશન શો, ફોટો શૂટ ,રેમ્પ શો મા જવાની ઈચ્છા છે હાલ રાજકોટ સ્થિત એનજીઓ સાથે જોડાયેલ છે જેના થકી માનસિક અસ્વસ્થ લોકોની સેવા કરે છે આગળ પણ કરતી રહીશ એવું જણાવ્યું હતુ.
કેઆઈએફએ મિસમાં બેસ્ટ પ્રદર્શન જ ઈન્ડિયા એવોર્ડમાં વિજેતા બનાવી શકે
મિસ ઈન્ડિયા કે એફ આઈ એ માટે ફાઇનલ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન જ તાજ સુધીલઈ શકાય છે જેમાં સ્પોર્ટ , ફિટનેસ ,ફોટો મેલ્યા રેમ્પોવોક, સ્વિમ વેર, ક્લોઝડોર ઇન્ટરવ્યૂ અને છેલ્લે ઇવનિંગ ગાઉન ટાઉન તમામ સ્તરે બેસ્ટ પ્રદર્શન ને ધ્યાનમાં આવે છે. તેમજ સૌંદર્ય સ્પર્ધા જોવા માટે યુવતીઓ માટે ખુશી ત્રિવેદી ખાસ સૂચન આપ્યા હતા. મિસ ઈન્ડિયા માં પ્રવેશ મેળવવા માટે સૌથી પહેલું હાઇટ હોવી ખૂબ જરૂરી છે તેમ જ સવલો ના જવાબ આપવામાં સાતત્ય અને એગ્લિશ ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે સપોર્ટ અને ફિટનેસમાં રુચી રહે એ માટે ડાયટ ફોલો કરવું પડે જરૂરી છે વાચાળ સ્વભાવ અને બ્રોડમાઈન્ડતેમજ વિવિધ વિષયોનું પ્રાથમિક અને અમુક વિષયો ઊંડાણપૂર્વક નું જ્ઞાન જરૂરી છે.