રાજકોટનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે, જેમાં રાજકોટના વિવિધ જ્ગ્યા પર NOC વિનાની બિલ્ડીંગને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી. ફાયર ચીફ ઓફીસર આઈ.વી.ખેરનું નિવેદન આપ્યું કે NOC વિનાની બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી રહી છે જો નોટિસની ગંભીરતા નહીં સમજે તો મિલ્કતને સિલ કરી નળ કનેક્શન કાપવામાં આવશે.

હાલ જૂના ઇન્કમટેક્ષ બિલ્ડીંગમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ છે. ઇન્કમટેક્ષ વિભાગે જાગૃત બની ફાયર ટીમને બોલાવી ફાયર સેફટી બાબતે સજેશન માગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.