કોઈપણ સાઈડ ઈફેકટ કે દુ:ખાવા વગર જન સારવાર ઉપલબ્ધ
ઈનોવેશન બાબતે હંમેશા અગ્રેસર નવી નવી પ્રણાલી સુવિધા સામાન્ય દર્દીઓ સુધી પહોચાડનાર ડી.એન.સી.સી. પોતાના મુગટમા એક નવું પીછું ઉમેરવા જઈ રહ્યું છે. હવે આ ક્ષેત્રે ડી.એન.સી.સી. એડવાન્સ અને અસરકારક હેર રીડકશન ટેકનોલોજી જે વેવલેન્થ અને ડાયોડલેસર બંને અસરકારક ફાયદા ધરાવે છે. તેને લઈને આવી રહ્યા છે.
ત્રીપલ વેવલેન્થ ડાયોડલેસર ચામડીનું ઉપરનું સ્તર જેને ડરમીસ તરીકે ઓળખવામાં આવે છે.ત્યાં ધીરેધીરે ગરમી પેદા કરીને એ ટેમ્પ્રેચર સુધી લઈ જાય છે. જયાં હેર ફોલીકલ ડેમેજ થાય છે. અને તેના ફરી વિકાસને અટકાવે છે. સાથે સાથે આજુબાજુના ટીસ્યુમાં ઈંજરી અટકાવે છે. ખૂબજ ઉંચા દરે ટુંકા કરંટને ચામડીના નીચલા સ્તર સુધી પહોચાડીને સૌથી અસરકારક રીતે ‘હેર’ વાળને જીવંત કરવામાં આવે છે.
ચામડીની ચમક અને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આધુનિક મશીનો વસાવતુ ડી.એન.સી.સી.
આ પ્રકારના મશીન આ ક્ષેત્રે ઉપલબ્ધ છે. પરંતુ ડી.એન.સી.સી.એ સૌથી આધુનિક પ્રણાલીના અને સૌથી વધારે અસરકારક પરિણામ આવે તેવા ઉતમ ગુણવતાવાળા મશીન વસાવવામાં આવ્યા છે.
હેર (વાળ) જીવંતની સાથે સાથે કયુ સ્વીચેડ અને યાગલેસર તથા હીપેગપીરમેન્ટેશન, ટાટુ રીમુવલ તથા લેસ સ્કીન માટે વરદાન રૂપ છે. દરેક દર્દીને સર્વોતમ સારવાર પહોચાડવા માટે હંમેશા કટીબધ્ધ રહેતા ડી.એન.સી.સી. ફરી અધતન ટેકનોલોજી સાથે ક્ષેત્રમાં મોખરે થવા જઈ રહ્યું છે.
યાગ લેસર એ એકને એકનેના ડાઘ અને બીજા ડાઘ એજસ્પોટનો ઉપચાર કરે છે. સાથે સાથે બર્થમાર્ક તથા પ્રેગનેસી પછી મહિનામાં નિરાશાનું કારણ બનતા સ્ટ્રેચમાર્કનો પણ ઉપચાર કરે છે. સાથે જે ફાઈન લાઈન રીંકલ્સ પછી દરેક વ્યકિતની ચિંતાનો વિષય બનતા સમસ્યાનું પણ નિદાન કરે છે.યાગલેસર એ ટેટુ રીમુવલમાં તો વરદાન રૂપ છે.તે ન ગમતા ટેટુ છુંદણાને ખૂબજ સરળતાથી કાઢી શકે છે.
યાગ લેસર ફલોર્લસ, ગ્લોવીંગ સ્કીન માટે પણ ખૂબજ અસરકારક વ્યકિત જેની સ્કીન ચમકદાર , દાગહીન, જોઈતી હોય તેના આત્મ વિશ્ર્વાસમાં વધારો કરે છે.આ અધતન ટેકનોલોજીને આ ક્ષેત્રમાં પદાર્પણ કરવાની સાથે ડી.એન.સી.સી. પોતાના વર્ષોના અનુભવ દ્વારા સારવારને ઉતમ બનાવશે તેમ પણ એક યાદીમાં જણાવાયું હતુ.