આ મામલે જાણકારી આપતાં IPLના ચેરમેન રાજીવ શુક્લાએ પુષ્ટિ કરી છે. શુક્લાએ કહ્યું કે,ચેન્નાઈના મેચને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કારણ કે ચેન્નાઈ પોલીસ ખેલાડીઓની સુરક્ષા માટે કોઈ પણ ખામી રાખવા માંગતું ન હતું. પૂણેમાં મેચ શિફ્ટ કરવા સામે CSKને પણ કોઈ વાંધો નથી. આ અંગે અગાઉ ઘણાં નામો પર વિચારણાં થઈ રહી હતી પરંતુ આખરે પૂણેની પસંદગી કરવામાં આવી છે જેના માટેનું કારણે ત્યાંની પરિસ્થિતિ ખેલાડીઓ માટે પણ અનુકૂળ છે. જેમાં રાજકોટ, વિશાખાપત્ટ્ટનમ, તિરુવનંતપુરમ, અને પૂણે સહિતના શહેરો ચર્ચામાં હતા
#Chennai‘s loss may be #Pune‘s gain.
IPL Chairman Rajiv Shukla hints Pune might be the new host of the matches that are moved out of Chennai. #IPL2018 #CauveryProtest
Read @ANI story | https://t.co/yrcs2umaeQ pic.twitter.com/aPjnr4yod6
— ANI Digital (@ani_digital) April 11, 2018
We had decided to hold all IPL matches in Chennai on police’s assurance that adequate security would be provided. But today Chennai Police informed CSK that they won’t be able to do it. So matches are now being shifted. Pune is one of our options: Rajeev Shukla, IPL chairman pic.twitter.com/QNMwBvaCl8
— ANI (@ANI) April 11, 2018
Tomorrow ticket sales for the match between Chennai Super Kings and Rajasthan Royals on 20.04.18 has been postponed, Further details will be intimated in due course: Tamil Nadu Cricket Association #IPL18 pic.twitter.com/3NUY5fZwAL
— ANI (@ANI) April 11, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com