રાજકોટમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ કરી હતી. જેમાં મહિલા પીએસઆઇ અને રાઇટરે દુષ્કર્મના કેસમાં વધુ નામ ન ખોલવા માટે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જો કે લાંચની રકમ આવવા સમયે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, જેમાં બન્નેના નામ ખુલ્યા હતા. હાલ બન્નેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Corruption 1રાઇટર હાજીભાઇ તે સ્વીકારવા જતા જ એસીબીના છટકામાં આવી ગયા હતા. મહિલા પીએસઆઇ વતી રાઇટરે લાંચ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હાલ એસીબીએ બન્નેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.