આઠમી સપ્ટેમ્બરને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અબ તકની મુલાકાતે આવેલા રાજકોટ ફિઝિયોથેરાપી એસોસિએશન ના પ્રમુખ શૈલેષભાઈ કાગથરા ઉપ્ પરમુખ પારસ ભાઈ જોશી સેક્રેટરી નિશાંતભાઈ નારે શહેરમાં ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ એસોસિએશન દ્વારા સામાજિક જાગૃતિ અભિયાન સાથે ફિઝિયોથેરાપી દિવસની ઉજવણી કરવામાં આવશે

આ વર્ષે આંતરરાષ્ટ્રીય થીમ પોસ્ટે થાઇરેક્ટિસ એન્ડ રોલ ઓફ ફિઝિયોથેરાપી પર ઉજવણી કરવામાં આવશે યોગ્ય કસરતો સાંધાના ઘસારાને અટકાવે છે વૃદ્ધાવસ્થામાં થતા પડી જવાના કારણો અને તેનાથી થતા થાપા ના ફેક્ચર નું જોખમ પણ ઘટાડે છે સાંધાના ઘસારાની ફરિયાદ હોય તો નિષ્ણાંત ફિઝીયોથેરાપિસ્ટની ચોક્કસ સારવાર માર્ગદર્શન લેવું પડે રાજકોટ ખાતે વિવિધ સામાજિક જાગૃતિના કાર્યક્રમો થકી આ દિવસની ઉજવણી કરવામાં આવશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.