રંગીલુ રંગીલુ… રાજકોટ વિશ્વના નકશે છઠ્ઠા ક્રમે

૨૦૧૮ના જીડીપી પ્રમાણે રાજકોટ ૬.૮% જ્યારે ૨૦૩૫માં જીડીપી ૨૬.૭%  રહેવાની શક્યતાનવી દિલ્હી

રંગલા રાજકોટ અને રાજકોટના રહેવાસીઓ માટે ખૂબ જ સારાસમાચારએ છે કે ભારતના સૌથી વિકસિત દેશો અને હાયેસ્ટ જીડીપી ધરાવતાં શહેરમાં રાજકોટનું સ્થાન છઠ્ઠા ક્રમે આવ્યું છે. ગ્લોબલ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટના આધારે અને જીડીપી હિસાબથી દુનિયાના ૨૦ સૌથીઝડપી દેશોમાં ભારત પોતાનું પ્રભુત્વ દેખાડ્યુ છે.

આ ૨૦ શહેરોમાં ૧૭ તો ભારતના શહેરો છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સ નામના રિસર્ચ હાઉસે જણાવ્યું હતું કે ભવિષ્યના જીડીપી ગ્રોથની સરખામણી કરવામાં આવે તો ૨૦૧૯ થી ૨૦૩૫ સુધી ૨૦ સૌથી વધતાં શહેરોમાં ૧૭ શહેરો ભારતમાંથી હશે જેમાં બેગ્લુરુ, હૈદરાબાદ તથા ચેન્નઇનું પ્રદર્શન ખૂબ જ શાનદાર છે. આસમય દરમિયાન જે ટોપ ૧૦ શહેરો કે જે ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે તેમાં સુરત મોખરેઆવે છે.

ત્યાર બાદ આગ્ર, બેંગ્લુરુ,જ્યારે હૈદરાબાદ ચોથા ક્રમે આવે છે જેના પછી નાગપુર, તુરુપુર, રાજકોટ, તીરુચીરપલ્લી,  ચેન્નઇ અને વિજયવાડાનો સમાવેશ થાય છે. સુરતનું અગ્ર હરોળમાં નામ રહેવાનું કારણ એ છે કે સુરત ડાયમંડ ટ્રેડીંગ તથા પ્રોગ્રેસિક સેક્ટર હોવાના કારણે તે મોખરે છે. સાથો સાથ આઇટી સેક્ટરમાં પણ ઉજવણ દેખાવ કરી રહ્યું છે. બેંગ્લુરુ અને હૈદ્રાબાદ ટેકનોલોજી હબ તરીકે જાણવામાં આવે છે. જ્યાં ઘણાખરાં ટેકનોલોજીને લઇ વ્યવસાય પણ આવેલાં છે. ભારત ૨૦૧૯થી ૨૦૩૫ સુધી દુનિયાનું સૌથી ઝડપથી વિકસિત દેશ હશે. એવી જ રીતે આફ્રિકા દેશના શહેરો ઝડપથીઆગળ વધી રહ્યાં છે.

ર બાદ આગ્ર, બેંગ્લુરુ,જ્યારે હૈદરાબાદ ચોથા ક્રમે આવે છે જેના પછી નાગપુર, તુરુપુર, રાજકોટ, તીરુચીરપલ્લી,  ચેન્નઇ અને વિજયવાડાનો સમાવેશ થાયછે. સુરતનું અગ્ર હરોળમાં નામ રહેવાનું કારણ એ છે કે સુરત ડાયમંડ ટ્રેડીંગ તથા પ્રોગ્રેસિક સેક્ટર હોવાના કારણે તે મોખરે છે. સાથો સાથ આઇટી સેક્ટરમાં પણ ઉજવણ દેખાવ કરી રહ્યું છે. બેંગ્લુરુ અને હૈદ્રાબાદ ટેકનોલોજી હબ તરીકે જાણવામાં આવે છે. જ્યાં ઘણાખરાં ટેકનોલોજીને લઇ વ્યવસાય પણ આવેલાં છે. ભારત ૨૦૧૯થી ૨૦૩૫ સુધી દુનિયાનું સૌથી ઝડપથી વિકસિત દેશ હશે. એવી જ રીતે આફ્રિકા દેશના શહેરો ઝડપથીઆગળ વધી રહ્યાં છે.

જો જનસંખ્યાને લઇ વાત કરવામાં આવે તો ૨૦૩૫માં મુંબઇ ટોપટેન શહેરોમાં મોખરે હશે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના રિસર્ચ હેડએ જણાવ્યું હતું કે૨૦૩૫ સુધી ભારતીય શહેરોની જીડીપી ચીનકરતાં ઓછી હશે વધુમાં તેઓ જણાવ્યું હતું કે જીડીપીને લઇ અન્ય દેશો કરતાં ચીનનું પ્રદાન ખૂબ જ વધુ રહેશે.

જેમાં સાંઘાઇ ૨૦૩૫ સુધીમાં દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી હશે. રિપોર્ટના આધારે ૨૦૩૫ સુધી એશિયાના શહેરોની જીડીપી ૧૭% થી વધુની રહેશે. જેચીન, નોર્થ અમેરિકા અને યુરોપના શહેરોની તુલનામાં વધુ હશે. જ્યારે આર્થિક વિકાસ માટેની વાત કરવામાં આવેતો આવનારા બેદસકામાં ભારત દેશસૌથી આગળ હશે. જેમાં ૨૦૩૫ સુધીમાં ગુજરાતનું સુરત શહેર સૌથી વધુ તરક્કી કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.