નાયબ મૂખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોવેનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર ક્લાઈમેન્ટ એન્ડ એનર્જી નેટવર્કમાં એમઓયુ
વિશ્વ આખું ક્લાઈમેટ ચેન્જ અંગે ચિંતિત છે. ભારતના પ્રધાનમંત્રી તા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ વર્ષ ૨૦૦૯માં ગુજરાત રાજયમાં દેશમાં સૌપ્રમ અલાયડા ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ક્લાઈમેટ ચેન્જ વિષયનું મહત્વ સમજી વિવિધ પોલીસીઓ અને કાર્યક્રમો કી ક્લાઈમેટ ચેન્જના વૈશ્વિક પડકારોનો સામનો કરવાની સજ્જતા કેળવવા પ્રયાસો હા ધરેલ છે. જેના અનુસંધાને આજે રાજયના ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર, યુરોપિયન યુનિયનના ઇન્ટરનેશનલ અર્બન કો-ઓપરેશન અને ગુજરાત રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ વચ્ચે ક્લાઈમેટ અને ઉર્જા વિષય ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્િિતમાં એમ.ઓ.યુ. કરવાનો તા કોવેનન્ટ ઓફ મેયર્સ ઓફ ગુજરાત ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જીનાં નેટવર્ક કાર્યક્રમ યોજાયેલ છે. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, કૃષિ અને પંચાયત મંત્રી જૈદ્રસિંહજી પરમાર, ફર્સ્ટ કાઉન્સીલર અને સેક્શન ઈયુ ડેલીગેશન ઇન્ડિયા વિભાગના હેડ હેનરીટ ફેર્જમેન તા રાજયની મહાનગરપાલિકાનાં મેયરઓ તા કમિશનરઓ વિગેરે ઉપસ્તિ રહેલ.
આ કાર્યક્રમમાં મેયર બિનાબેન આચાર્ય તા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ભાગ લેવા ગયેલ હતા અને ક્લાઈમેટ તા ઉર્જા અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા પણ એમ.ઓ.યુ. કર્યા હતા.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં કાર્ય કરી રહેલ છે. રાજકોટ શહેર, વર્ષ ૨૦૧૭ ી ગ્લોબલકોવેંનેંટ ઓફ મેયર ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટનું મેમ્બર શહેર છે તા વર્ષ ૨૦૧૭માં રાજકોટ શહેરે ગ્લોબલકોવેંનેંટ ઓફ મેયર ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટના બોર્ડ ઓફ ઍડવાઇસરમાં પણ સન મેળવેલ હતું.
રાજકોટ શહેરે યુરોપિયન કમિશન દ્વારા ફંડેડ “અર્બનલેડ્સ” પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરે એનર્જી તા ગ્રીનહાઉસ ગેસ માટે ઇન્વેન્ટરી અને “ક્લાઈમેટ લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી એક્શન પ્લાન” બનાવેલ, જેમાં વિવિધ મિટિગેશન એક્શનનો સમાવેશ ાય છે આ સો રાજકોટ શહેરના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ૨૫% જેટલો ઘટાડો કરવા માટે શહેર દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. આ રીતે વિવિધ સેક્ટરમાં તબક્કાવાર વિવિધ પ્રોજેક્ટના અમલીકરણ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેનું કમિટમેન્ટ આપનાર રાજકોટ ભારતનું સૌપ્રમ શહેર હતું.
રાજકોટ શહેરે, સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન (એસ. ડી. સી) દ્વારા ફંડેડ “કેપેસીટીસ” પ્રોજેક્ટ અંતર્ગત “ક્લાઈમેટ લો એમિશન ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી એક્શન પ્લાન” જેમાં ફક્ત મિટિગેશન એક્શનનો સમાવેશ તો હતો, તેને અપડેટ કરીને “ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન” બનાવેલ છે, જેમાં એનર્જી તા ગ્રીનહાઉસ ગેસ માટે ઇન્વેન્ટરીની સોસો વલ્નરેબિલીટી તા રિસ્ક એસેસમેન્ટ દ્વારા ક્લાઈમેટ મિટિગેશન તા ક્લાઈમેટ એડેપ્ટેશન પ્રોજેક્ટસનો પણ સમાવેશ કરેલ છે, જેનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રિન્યુએબલ એનર્જી, એનર્જી એફીસીયંસી, લો કાર્બન એક્શન દ્વારા બિલ્ડીંગ, ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય, ડ્રેઈનેજ, સોલિડ વેસ્ટ વિગેરે સેક્ટરમાં તબક્કા પૂર્વક ક્લાઈમેટ રેસિલિયન્ટ એક્શનનું અમલીકરણ તા મોનીટરીંગ કરી રહેલ છે.
રાજકોટ શહેરે ક્લાઈમેટ ચેન્જની દિશામાં લીધેલ વિવિધ પ્રયાસોના લીધે રાજકોટ શહેર વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના ગ્લોબલ ઇનિશિયેટીવ “વન પ્લેનેટ સિટી ચેલેન્જ” અંતર્ગત સતત ૨ વર્ષી “નેશનલ ર્અ અવર કેપિટલ ઓફ ઇન્ડિયા”નો ખિતાબ મેળવી રહેલ છે.
રાજકોટ ગ્રીનહાઉસગેસ એમિશનના ટાર્ગેટને એચિવ કરવા સતત પ્રયત્નશીલ રહેશે તા ગ્લોબલ કોવેંનેંટ ઓફ મેયર્સ ગુજરાત ઇનિશિયેટીવ માટે તમામ જરૂરી સહિયોગ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે, તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.