- ગાંધીગ્રામ, મોચી બજાર, મોરબી રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, યુનિ.રોડ સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરાઇ
કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આ વર્ષે નાણાકીય વર્ષના આરંભથી જ બાકીદારો સામે ધોંસ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે ગાંધીગ્રામ, મોચી બજાર, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, યુનિ.રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારમાંથી એક જોડાણ કટ કરી 30 મિલકતો સીલ કરી હતી તથા 10 મિલકતધારકને જપ્તીની નોટિસ ફટકારી સ્થળ ઉપર રૂ.1.44 કરોડની વેરા વસૂલાત કરી હતી.
જેમાં ગાંધીગ્રામ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.34,650/-, ગાંધીગ્રામ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 17,000/-, મોચી બજાર માં આવેલ 3 -યુનિટ સીલ., મોચી બજાર માં આવેલ સિદ્ધ વિનાયક કોમ્પ્લેક્ષ માં શોપ ન-114 સીલ., મોરબી રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.12,982 /-, 80 ફૂટ રોડ પર આવેલ 4 -યુનીટ ને નોટિસ આપેલ., ભગીરથ સોસાયટીમાં 1-યુનિટને નોટિસ આપેલ. મણીનગરમાં 1-યુનિટને નોટિસ આપેલ. ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસપોર્ટ શોપ ન-61 ના બાકી માંગણા સામે રીકવરી રૂ.26,000/-, યાજ્ઞીક રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માંગણા સામે રીકવરી રૂ.34,035/-, યાજ્ઞીક રોડ પર આવેલ ગાયત્રી કોમ્પલેક્ષ ઓફીસ ન-207 સીલ., યાજ્ઞીક રોડ પર આવેલ ટર્નિગ પોઈન્ટ નાં બાકી માંગણા સામે રીકવરી રૂ.1.10 લાખ., સત ભોજલરામ માર્ગ પર 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.1.11 લાખ., 150 ફૂટ રીગ રોડ પર આવેલ 1- યુનિટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.17 લાખ. રૈયા રોડ પર આવેલ 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ. 26,826/- કરવામાં આવી હતી.
રૈયા રોડ પર આવેલ નીર એપાર્ટમેન્ટમાં 1-યુનિટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ. 29,100/-, રૈયા રોડ પર આવેલ ક્રિષ્નાપાર્ક સોસાયટી 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ. 12,050/-, યુની.રોડ પર આવેલ 1-યુનિટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.26,095 ઇન્સ્ટોલમેંટ જોડાયા. કાલાવાડ રોડ પર આવેલ 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.1.06 લાખ. યુની.રોડ પર આવેલ નિર્સગ બંગલોઝ બ્લોક ન-23 નાં બાકી માંગણા રીકવરી રૂ.64,828/- 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.46,231/-, યુની.રોડ પર આવેલ ગુજરાત હાઉસિગ બોર્ડ બ્લોક ન-24/564 નાં બાકી માંગણા સામે રિકવરી રૂ.17,680/-, મારૂતિ કોમ્પલેક્ષ માં આવેલ 1-યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.24,100/-, 80 ફૂટ રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.80,637/-, ગોડલ નેશનલ હાઈવે 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.1.89 લાખ. ગોડલ રોડ પર 1- યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.2.82 લાખ. ગોડલ રોડ પર આવેલ 1-યુનિટનાં બાકી માગણા સામે રીકવરી રૂ.1.35 લાખ, મફતિયાપરા માં આવેલ 1- નળકનેક્શન કપાત કરતા રીકવરી રૂ.98,000/-, 80 ફૂટ રોડ પર આવેલ 2 -યુનિટ સીલ., કોઠારિયા રોડ પર આવેલ શ્રી સરશ્વતી શૈક્ષણિક સંકુલ નોટિસ સામે રીકવરી રૂ.62,610/-, ઢેબર મેઈન રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.40,958/-
વોર્ડ નં-18, કોઠારિયા રોડ પર આવેલ 2 -યુનિટ સિલ., વિનાયકનગર માં 1-યુનિટ સીલ કરાઇ.આજ રોજ બપોરે 1:00 કલાક સુધી માં 30-મિલ્કતોને સીલ કરેલ તથા 1-નળકનેક્શન ક્પાત કરેલ 10 – મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ રીકવરી રૂા. 1.44 કરોડ રીકવરી કરેલ છે.