રાજકોટ માસ્તર સોસાયટીમાં આવેલા ઈન્દ્રેશ્વર મહાદેવના મંદીરે શ્રાવણ માસના શિવરાત્રના બે દીવસ અગાવ થી જ શિવરાત્ર સુધી ત્રણ દીવસ છેલ્લા અગીયાર વર્ષથી ૨૧૦૦ કીલોગ્રામના બરફના શિવલિંગો બનાવી શિવભક્તો માટે ખુલ્લુ મુકવામા આવ્યુ છે. ક્રિષ્ના ગૃપના અર્જુન બોરીચા, વિક્રમભાઈ બોરીચા, રવી બોરીચા, ઈન્દ્રજીત બોરીચા, દીશાંતભાઈ, જયેશભાઈ, દીપેશભાઈ, ગૌરવ ભાઈ દ્વારા જહેમત ઉઠાવી આસ્થાના પ્રતિક સમાન આ શિવલીંગોના હજારો ભક્તો દર્શનનો લાભ લ્યે છે.
રાજકોટ: ક્રિષ્ના ગૃપ દ્વારા ઇન્દ્રેશ્વર મંદિરે ૨૧૦૦ કીલો બરફના શિવલિંગ
Previous Articleઆસામમાં ૪૧ લાખ લોકોનો ફેંસલો આવતીકાલે!!!
Next Article બેન્કો સાથે છેતરપીંડીનું પ્રમાણ ૭૩ ટકાને પાર!