રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તથા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી,મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લા તથા મંડલના કોવીડ-19 રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે.
જેમાં રાજકોટ જીલ્લાના ઇન્ચાર્જ તરીકે મનસુખભાઈ રામાણી તથા સહ-ઇન્ચાર્જ તરીકે ભાસ્કરભાઈ જશાણીની વરણી કરવામાં આવેલ છે તથા મંડલના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની યાદી આ પ્રમાણે છે.
મંડલનું નામ | ઇન્ચાર્જ | સહ-ઇન્ચાર્જ |
ઉપલેટા શહેર | જયેશભાઈ ત્રિવેદી-9428279409 | વિક્રમસિંહ સોલંકી-9904480999 |
ઉપલેટા તાલુકો | પૃથ્વીસિંહ ચુડાસમા-9724122122 | અતુલભાઈ બોરીચા-7016875915 |
ભાયાવદર શહેર | સરજુભાઈ માકડિયા-7878104104 | ધવલભાઈ ધમસાણીયા-7600247724 |
ધોરાજી શહેર | વિજયભાઈ બાબરિયા-9725046100 | કૌશિકભાઈ વાગડીયા-9265509200 |
ધોરાજી તાલુકો | જનકસિંહ જાડેજા -8160562755 | રાજુભાઈ બારૈયા-8200722197 |
જામકંડોરણા તાલુકો | ગૌતમભાઈ વ્યાસ-9825864747 | સુરેશભાઈ રાણપરીયા-9825917237 |
જેતપુર શહેર | વિપુલભાઈ સંચાણીયા-9879229988 | બાબુભાઈ ખાચરીયા-9427723883 |
જેતપુર તાલુકો | નવનીતભાઈ ખુંટ-9824152708 | સંજયભાઈ વઘાસીયા-8866222108 |
ગોંડલ શહેર | પ્રવીણભાઈ રૈયાણી-9265363035 | વિનયભાઈ રાખોલીયા-9998126781 |
ગોંડલ તાલુકો | અલ્પેશભાઈ ઢોલરીયા-9825073217 | પ્રફુલભાઈ ટોળીયા-9825413964 |
કોટડાસાંગાણી તાલુકો | રમેશભાઈ ડામોર-9824415726 | રવિરાજસિંહ જાડેજા -8866100017 |
લોધિકા તાલુકો | દિલીપભાઈ ફૂંગશીયા-9898000892 | ઉમેશભાઈ દેસાઈ-9898000892 |
રાજકોટ તાલુકો | હિતેશભાઈ ચાવડા-9824826797 | ગૌરવસિંહ જાડેજા- 9924700004 |
પડધરી તાલુકો | ડો.વિજયભાઈ પરમાર-9825478726 | રશ્મીકાન્તભાઈ ઉપાધ્યાય-9426201281 |
જસદણ શહેર | પંકજભાઈ ચાંવ-9426930650 | ડો.કેતનભાઈ પટેલ-9825325462 |
જસદણ તાલુકો | ચંકિતભાઈ રામાણી-7016515159 | અંકિતભાઈ બોઘરા-8347277570 |
વિંછીયા તાલુકો | અંજનભાઈ ધોળકીયા-9033348996 | હનુભાઈ ડેરવાળીયા-9924016409 |