ફળોના રાજા ગણાતા એવી કેરીનું ધુમ વહેચાણ હાલ થઈ રહ્યું છે. ખાસ કરીને શહેરની મેગો માર્કેટમાં ગીરની કેસર કેરી ધુમધડાકા કરી રહી છે. ચારે બાજુથી આ કેરીની લાવ લાવ થઈ રહી છે. ત્યારે હાલમાં વાવાઝોડાના પગલે વરસાદની આગાહી હોય જો વરસાદ પડશે તો કેરીના પાકને વ્યાપક નુકશાન જવાની ભીતી સેવાઈ રંહી છે. ઉપરાંત ચોમાસુ વહેલુ બેસશે કેરી હવે માત્ર 15 દિવસની મહેમાન રહેશે. (તસવીર: કરન વાડોલિયા)
Trending
- ભાગ્યનો ભેદ: આંકડાની દ્રષ્ટિએ 2025નો વર્ષ કેટલું ફળદાયી રહેશે
- અમદાવાદના આ 2 સ્ટેશનો પર બસ સેવા રહેશે બંધ; 4 બસના રૂટ બદલાશે
- 2025ના વર્ષના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતને મુખ્યમંત્રીની ભેટ
- સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી…
- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ લગ્નના બંધનમાં બંધાઈ
- બસ સ્ટેન્ડમાં નિ:સહાય આદિવાસી મહિલાની પ્રસુતિથી અરેરાટી
- ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી
- ‘જે કહેવું તે કરવું’નો PM નરેન્દ્ર મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી CM ભૂપેન્દ્ર પટેલની સરકાર