શહેરીજનોએ વધુને વધુ સંખ્યામાં પોતાના મોબાઈલમાં સ્વછતા એપ ડાઉનલોડ કરી, ગંદકીના સ્ળનો ફોટો ખેંચી ફરિયાદ ઉપલોડ કરે છે અને ફરિયાદ નિકાલ તા સારો ફીડબેક આપે છે તેનું પરિણામ
સ્વચ્છતા એપ ડાઉનલોડ, ફરિયાદ અપલોડ અને ફીડબેક અંગેના રેટિંગ્સમાં રાજકોટ શહેરના પરફોર્મન્સમાં સુધારો નોંધાયો છે અને રાજકોટ શહેરીજનોના સહકારી પહેલા ૪૯ માં હતું અને આજે ૦૭ માં ક્રમે પહોંચ્યું છે. જોકે આ રેટિંગ રંગીલા રાજકોટ માટે સંતોષકારક ની. રાજકોટ મહાનગરપાલિકા અને સૌ રાજકોટવાસીઓએ સો મળીને આ બાબતમાં હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. જેમાં વહીવટી તંત્ર અને નાગરિકો એકબીજાને સહયોગ આપશે તો શહેરના રેટિંગમાં ચોક્કસપણે નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવો વિશ્વાસ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ શહેર ૦૭ માં ક્રમે આવી ગયું છે અને આપણો ધ્યેય રાજકોટને નંબર ૦૧ બનાવવાનો છે. હાલ સ્વચ્છતા રેન્કિંગમાં ૦૧ ક્રમે કાનપુર, ૦૨ ક્રમે ધનબાદ, ૦૩ ક્રમે ગ્વાલિયર, ૦૪ ક્રમે દક્ષિણ દિલ્હી, ૦૫ ક્રમે સુરત, ૦૬ ક્રમે ગાઝીયાબાદ, ૦૭ ક્રમે રાજકોટ, ૦૮ ક્રમે ઇન્દોર તેમજ ૦૯ ક્રમે વિશાખાપટ્ટનમ વિગેરે શહેરો આવેલા છે. રાજકોટ માટે ગર્વની અનુભૂતિ છે તમામ મહાનગરો વચ્ચે ૦૭ ક્રમે આવ્યું છે. પ્રજાના સા, સહકાર અને મેહનત કી જ આજ ઉચ્ચ ક્રમે પહોચી શક્યું છે, તેમ પણ મ્યુનિ. કમિશનરે જણાવેલું હતું.
મ્યુનિ. કમિશનરે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, આ મોબાઈલ એપ કેટલી ઉપયોગી છે તે સૌએ જાણવું જોઈએ અને જે લોકોને આ એપ વિશે માહિતી ની તેઓને તેનાી વાકેફ કરવા જોઈએ અને તેઓ આઈપ ડાઉનલોડ કરી તેનો ખરા ર્અમાં ઉપયોગ કરે તે માટે પ્રેરવા જોઈએ. સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાનો ફાયદો એ છે કે, ઘેર બેઠા બેઠા જ ગંદકી અંગે ફરિયાદ કરી શકે અને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય છે.
સ્વચ્છતા એપ મારફત તી ફરિયાદ નોંધણી માટે એક નેશનલ સિસ્ટમ બનાવવામાં આવેલ છે અને તે મારફત મહાનગરપાલિકા આ એપ પર નોંધાતી ફરિયાદોનો પણ ઝડપી નિકાલ કરે છે. સ્વચ્છતાની બાબતે દેશના શહેરોને નેશનલ સિટી રેન્કિંગમાં રાજકોટ શહેરને ૭મો ક્રમ પ્રાપ્ત યો હતો. આ રેન્કિંગમાં આ વર્ષે વધુ સુધારો કરવા અને રાજકોટને નંબર વન શહેર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના સા સહયોગ સો સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય માત્ર રાજકોટને નંબર વન બનાવવાનો જ ની પરંતુ શહેર સતત સ્વચ્છ અને સુંદર બની રહે તે છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરીજનોનો સહકાર પ્રાપ્ત તો રહેશે તોરાજકોટ ખુબ જ ઝડપી દેશનું સ્વચ્છ શહેર બની શકે છે.