વૈશ્ર્વીક કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના સમયગાળામાં શ્રમીક સ્પેશ્યલ ટ્રેનોના સફળ સંચાલન, પાર્સલ સ્પેશ્યલ ટ્રેનોમાં આવશ્યક વસ્તુઓની હેરફેર સહીતની કામગીરી સજાગબની સફળતાપૂર્વક નિભાવનાર કોમર્સ વિભાગના કર્મચારીઓ સી.એમ. ઝાલા, પાલવ જોશી, વિશાલ ભટ્ટ, વિકાસ અઘ્યારૂ, ભારત સીંધલ, કે.સી. ગુર્જર, શ્રીમતિ કીર્તી બાંભણીયા, એસ.પી. ભુવા, જે.કે. ઝાલા, આર.કે. જાની, બાલાસુબ્રમણ્યમ, ડીે.એન. ઝાલા, નિરજન પંડીયા, વી.એસ.મારુ અને ડી.એન. ત્રિવેદીનું ડી.આર. એમ. પરમેશ્ર્વર ફુંકવાલ સહીતના અધિકારીઓએ સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, સીનીયર કોમર્શીયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, મદદનીશ કોમર્શીયલ મેનેજર રાકેશકુમાર પુરોહિત અને અસલમ શેખ ઉ૫સ્થિત રહ્યા હતા. કોરોના રેલ યોઘ્ધાને ઓખાના ઉઘોગપતિ મનસુખભાઇ બારાઇ, વેપારી યુવા પ્રમુખ સંદીપભાઇ પબુભા માણેક સાથે ઓખા મંડળની પ્રજાએ પણ શુભેચ્છા પાઠવી હતી.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…