રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આજે વહેલી સવારે એકાએક સિંહ પાંજરાની બહાર નીકળી જતાં અફડાતફડી મચી જવા પામી હતી અને અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં. જો કે થોડો સમય બાદ એકાએક સિંહ પોતાની રીતે જ પોતાના પાંજરામાં ચાલ્યો જતાં ફરી પાંજરાને તાળુ મારી દેવામાં આવ્યું હતું. દરમિયાન આ અંગે ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.હિરપરાનો સંપર્ક સાધતાં તેમણે આવી ઘટના બન્યાને સત્તાવાર સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે અને સિંહ ફરી પાંજરામાં આવી ગયો છે
Trending
- ગુલાબી ઠંડીમાં આ રીતે બનાવો ‘સ્પેશીયલ આદું ચા’ દિવસ બની જશે ધાંશુ
- Gir Somnath: કાર્તિકી પૂર્ણિમાના મેળાના ત્રીજા દિવસે કિર્તીદાન ગઢવીએ સૂર રેલાવી કર્યા મંત્રમુગ્ધ
- Children’s Day 2024 : જાણો શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ
- ગુરુ નાનક જયંતિ 2024: ગુરુ નાનક દેવ કોણ હતા? જેણે શીખ ધર્મની સ્થાપના કરી
- World Diabetes Day 2024: જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્ત્વ વિશે
- હવે માખણની જેમ પિઘડશે વજન!
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, ,મુશ્કેલીમાંથી માર્ગ મળે, મધ્યમ દિવસ.
- IPL 2025 : ગુજરાત ટાઇટન્સનો મોટો નિર્ણય! પાર્થિવ પટેલની આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે નિયુક્તિ