રાજકોટના ગોંડલ રોડ પર આવેલા વિસ્તારમાં પ્લેનરી આકૅડ કોમ્પલેક્ષના મીટર રુમમા આગ લાગેલ હોવાની ઘટના સામે આવી છે. મીટર રુમમા પાણી પડે છે જેને લઈને કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવી નથી, જેની ફરિયાદ આજે બપોરે 3.10 વાગ્યે થઈ હતી તાત્કાલિક સ્ટાફ દ્વારા એલ ટી ડીબી બોક્સથી પાવર બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં તપાસ હાથ ધરતા તમામ વાયરો બાલી ગાય હોવાનું સામે આવ્યું પીજીવીસીએલ દ્વારા ૧૫૨ ગ્રાહકોને વ્યક્તિગત ૧૫ દિવસ પહેલા નોટિસ આપેલ હતી અને આ બિલ્ડિંગ એસોશિએશનના પ્રમુખને એક મહિનાની નોટિસ પણ આપ્યા પહેલા પણ કોઈએ વાયરિંગ સુધારાવ્યું નથી તેથી આજની ઘટના આવી છે અને આ નોટિસની નકલ 7 દિવસ પહેલા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર રાજકોટને મોકલી છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યસિદ્ધિ આપતો દિવસ રહે, સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે, શુભ દિન.
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી